Friday, October 7, 2022
Home Entertainment રકુલ પ્રીત સિંહ પહેર્યું સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ

રકુલ પ્રીત સિંહ પહેર્યું સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી છે. ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર છે. હવે રકુલે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અહીં જુઓ રકુલ પ્રીત સિંહની તસવીરો…

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

- Advertisement -

રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી તસવીરો શેર કરી છે જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેણે કેમેરાની સામે બોલ્ડ અંદાજમાં તસવીરો પડાવી છે.

રકુલ પ્રીત સિંહ સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે ડીપ નેકનું બ્લાઉઝ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેનાં આ ફોટોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.

ખુલ્લા વાળ અને કાનમાં પહેરાલા ઝુમખાં તેના દેખાવને વધુ હોટ બનાવી રહ્યા  છે. રકુલ પ્રીત સિંહે ન્યૂડ મેકઅપ કર્યો છે, જે તેના લુકને વધુ સુંદર બનાવે છે.

રકુલ પ્રીત સિંહે ફોટોશૂટ દરમિયાન ક્યારેક ઉભા રહીને તો ક્યારેક ખુરશી પર બેસીને પોતાનાં હોટ અંદાજ ને પ્રરદર્શિત કર્યું છે. જો એક રીતે જોવામાં આવે તો તેણીની  સાડીમાં પણ ઘણી હોટ લાગે  છે.

- Advertisement -

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રકુલ પ્રીત સિંહ છેલ્લે ફિલ્મ ‘એટેક’માં જોવા મળી હતી, જેમાં તેણે જ્હોન અબ્રાહમ સાથે કામ કર્યું હતું. જોકે, ફિલ્મને બોક્સ ઓફિસ પર અપેક્ષિત પ્રતિસાદ મળ્યો ન હતો.

- Advertisement -
RELATED ARTICLES

માધુરીએ મુંબઈમાં 53મા માળે 48 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો

માધુરી દીક્ષિત તથા ડૉ. શ્રીરામ નેને હાલમાં ફ્લેટ ખરીદ્યોમુંબઈના વર્લીમાં ખરીદ્યો મોંઘો ફ્લેટ માધુરીનું નવું ઘર 5,384 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તથા...

ઓસ્કારની રેસમાં 'RRR'ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

આ પહેલાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મની થઇ હતી ઓસ્કારમાં પસંદગીRRR ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં...

'તમે લોકો આંખો પર લાઇટ પાડો છો. તમને લોકોને શરમ નથી આવતી

જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થયાદીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા જયા બચ્ચન ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા બોલિવૂડ એક્ટર અભિષેક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!