Saturday, October 1, 2022
Home Gujarat માલધારીઓએ રાજકોટ ડેરીના ટેન્કરને રોકી રસ્તા પર જ દૂધ ઢોળી દીધું

માલધારીઓએ રાજકોટ ડેરીના ટેન્કરને રોકી રસ્તા પર જ દૂધ ઢોળી દીધું

  • માલધારી સમાજનું દૂધ આંદોલન વધુ ઉગ્ર બન્યું
  • રાજકોટના મેટોડામાં માલધારીઓ રસ્તા ઉપર ઉતર્યા
  • માલધારી મહાપંચાયત દ્વારા દૂધ હડતાળનું એલાન

માલધારી મહાપંચાયત દ્વારા પડતર પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે સરકારને અનેક વખત રજૂઆત કરાવામાં આવી છે. તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય પગલાઓ ભરવામાં ન આવતા અને સરકાર દ્વારા કરવામાં આવતી રખડતા ઢોર પકડવાની કામગીરીથી પણ માલધારીઓ નારાજ છે. ત્યારે આજે માલધારી મહાપંચાયત દ્વારા દૂધ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. માલધારીઓ વિધાનસભા સત્રના દિવસે દૂધનું વેચાણ નહિ કરીને સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેવામાં રાજકોટ નજીક મેટોડા પાસે આજે રાજકોટ ડેરીના એક દૂધ ભરેલા ટેન્કરને રસ્તા ઉપર રોકી રસ્તા પર દૂધ ફેંકી દેવાયું હતું.

- Advertisement -

રાજકોટમાં દૂધ નહિ લાવવાનું એક દિવસનું આંદોલન ચલાવનાર માલધારી સમાજ દ્વારા તમામ રસ્તાઓ રોકીને દૂધ લઈને આવતા વાહનો ટેન્કરો અને બાઈક ચાલકોને રોકી દેવાયા હતા. તેમ જ તેમનું દૂધ રસ્તા ઉપર ફેંકાવી દેવાયું હતું મેટોડા પાસે રાજકોટ ડેરીના એક ટેન્કરને પણ રોકીને હજારો લિટર દૂધ રસ્તા ઉપર ફેંકાવી દેવાયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!