Saturday, October 1, 2022
Home Gujarat કોંગ્રેસનો ગુજરાતથી અરૂણાચલપ્રદેશ 'ભારત જોડો યાત્રા'નો પ્લાન

કોંગ્રેસનો ગુજરાતથી અરૂણાચલપ્રદેશ 'ભારત જોડો યાત્રા'નો પ્લાન

  • ગુજરાતના પોરબંદરથી અરૂણાચલપ્રદેશના પરશુરામ કુંડ સુધીની યાત્રા
  • પહેલાં તબક્કામાં રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીના કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ ચાલુ
  • બીજા તબક્કાની પદયાત્રા આવતા વર્ષે કરશે

તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ને એક સપ્તાહ પૂર્ણ થયું છે. 150 દિવસ અને 3,570 કિમીની આ યાત્રા બાદ પાર્ટી બીજી યાત્રાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ સંકેત આપ્યો હતો કે તે આ યાત્રા પૂર્ણ થયા બાદ આવતા વર્ષે પશ્ચિમમાં ગુજરાતથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી બીજી યાત્રા શરૂ કરી શકે છે.

- Advertisement -

ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું એક સપ્તાહ પૂર્ણ કર્યા પછી, પાર્ટી આગળની તૈયારી કરી રહી છે. પક્ષે દલીલ કરી હતી કે આ યાત્રાએ કોંગ્રેસની નવી છબી બનાવી છે અને કોંગ્રેસના પક્ષના સંગઠનને મજબૂત બનાવતા ભારતીય રાજકારણમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે.

કોંગ્રેસની પૂર્વથી પશ્ચિમની સફર

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેમ આને ગંભીરતાથી લઇ રહ્યા નથી. કેરળના કોલ્લમમાં મીડિયાને સંબોધતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે શકય છે કે આ યાત્રાની સફળતા સાથે, અમે આવતા વર્ષે પૂર્વથી પશ્ચિમની યાત્રા કરીશું. ખરેખર જ્યારે પણ તમે ભારતમાં કંઇક કરશો ત્યારે લોકો તમને પૂછશે કે તમે બીજું કેમ નથી કરતા?

- Advertisement -

તેમણે આગળ કહ્યું તમે જે પણ કરો છો તેના માટે પાંચ પ્રશ્નો છે કે તમે તે કેમ નથી કરી રહ્યા? તેથી હું આને આગળ લઈ જવા માંગુ છું અને કહેવા માંગુ છું કે શક્ય છે કે 2023માં ગુજરાતના પોરબંદરથી અરુણાચલ પ્રદેશના પરશુરામ કુંડ સુધીની યાત્રા થશે. તે પણ 150 દિવસ અને 3500 કિલોમીટરની હશે. જયરામ રમેશની આ વાત પરથી એવું લાગે છે કે તે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!