Saturday, October 1, 2022
Home National વંદે ભારત ટ્રેન જેટલી ગતિથી દોડે છે ચિત્તાઓ

વંદે ભારત ટ્રેન જેટલી ગતિથી દોડે છે ચિત્તાઓ

ભારતમાં છેલ્લા 70 વર્ષથી ચિત્તાઓ લુપ્ત થઈ ગયા છે 

- Advertisement -

ચિત્તા વિશેના રસપ્રદ ફેક્ટ્સ 

1. ચિત્તા ત્રાડ નથી પાડતા તે બિલાડીઓની જેમ ઘૂરકે છે

2. માત્ર 8 મહિનામાં જ તેઓ પોતાનો શિકાર જાતે શોધવા લાગે છે

3. તેમનું સરેરાશ આયુષ્ય 12 વર્ષનું હોય છે

- Advertisement -

4. ચિત્તાનું સરેરાશ વજન 30 થી 65 કિલોગ્રામ હોય છેઃ

5. એક ચિત્તાને જીવનકાળમાં સામાન્ય રીતે 2 થી 4 બચ્ચા હોય છે અને તેઓ ગર્ભકાળ 91 થી 95 દિવસનો હોય છે

6. ચિત્તા 120 કિલોમીટરની ઝડપે દોડે છે

ભારતમાં છેલ્લા 70 વર્ષથી ચિત્તાઓ લુપ્ત થઈ ગયા છે ત્યારે આ ચિત્તાઓના દેશમાં આવવા પર હર્ષોલ્લાષ સાથે જ આતુરતા પણ છે.

છેલ્લે બચેલા ત્રણ ચિત્તાઓનો મહારાજ રામાનુજ પ્રતાપ સિંઘે શિકાર કર્યો હતો અને એક પણ ચિત્તો ન બચતા પ્રજાતિ બચાવવાની તક પણ નહતી રહી ત્યારે ચિત્તાની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશમાંના એક નામિબિયાથી નિષ્ણાત ટુકડીઓ ભારતમાં આવીને ભારતીય વનઅધિકારી તથા વન્યજીવનના નિષ્ણાતોને આ પ્રજાતિનાં ઉછેર, સંરક્ષણ, વર્તન સમજ, તબીબી સારવાર અંગે તાલીમ અને માર્ગદર્શન આપશે… અને આશા રાખીએ કે દેશમાંથી લુપ્ત થયેલ આ પ્રજાતિની સંખ્યા જળવાશે અને તેમાં વૃદ્ધિ થશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!