Saturday, October 1, 2022
Home Sports હિન્દી દિવસના અવસર પર બ્રેટ લીએ હિન્દીમાં અભિનંદન પાઠવ્યા

હિન્દી દિવસના અવસર પર બ્રેટ લીએ હિન્દીમાં અભિનંદન પાઠવ્યા

  • તમામ ભારતીયોને આ ખાસ દિવસ માટે શુભેચ્છા પાઠવી
  • વિડીયો ભારતીય ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે
  • 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે

હિન્દી દિવસના અવસર પર ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ હિન્દીમાં વાત કરીને ભારતના તમામ ચાહકોને અભિનંદન પાઠવ્યા છે. બ્રેટ લીએ તેની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે ભારતીય ચાહકો માટે ખાસ અભિનંદન આપી રહ્યો છે. જ્યારે લીએ વીડિયોમાં હિન્દીમાં વાત કરીને તમામ ભારતીયોને આ ખાસ દિવસ માટે શુભેચ્છા પાઠવી છે.

- Advertisement -

અટલજીની કવિતા સંભળાવી

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતા સંભળાવીને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરનો આ વિડીયો ભારતીય ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે

વિડિયો પોસ્ટ કરતાં બ્રેટ લીએ લખ્યું છે.’દુનિયાભરમાં રહેતા મારા પ્રિય ભારતીય મિત્રોને મારી તરફથી હિન્દી દિવસની શુભકામનાઓ’. તમને જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.

- Advertisement -

યુટ્યુબ ચેનલ પર ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર વિશે વાત કરી અને કહ્યું કે, તે ઇચ્છે છે કે ભુવી T20 વર્લ્ડ કપમાં તેની બોલિંગમાં થોડી ગતિ લાવે તો બેટ્સમેન તેનો બોલ સમજી શકે નહીં.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!