Wednesday, September 28, 2022
Home Gujarat ભૂપેન્દ્ર પટેલે દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી

ભૂપેન્દ્ર પટેલે દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી

  • સારવાર માટે વપરાતાં વિવિધ મેડિકલ ઉપકરણો નિહાળ્યાં
  • અબોલ પશુ-પક્ષીઓની સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી
  • મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલાં પક્ષીઓને મુક્ત કર્યા

મુખ્યમંત્રીએ સારવાર કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈને પશુ-પક્ષીઓની સારવાર અંગે કરવામાં આવતી સંસ્થાની વિવિધ કામગીરી નિહાળી હતી. તેમણે પશુ પક્ષીઓની સારવાર માટે બનાવવામાં આવેલ રજિસ્ટ્રેશન ડેસ્ક, ઓપરેશન થિયેટરથી લઈને આઇસીયુ વોર્ડ સહિતના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમજ સારવાર માટે વપરાતાં વિવિધ મેડિકલ ઉપકરણો નિહાળ્યાં હતાં.

- Advertisement -

મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલાં પક્ષીઓને મુક્ત કર્યા

મુખ્યમંત્રી એ અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલાં પક્ષીઓને ગગનમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ તથા સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!