Monday, September 26, 2022
Home Gujarat માતાના મઢના યાત્રીઓ માટે ભુજ એસટી વિભાગે ખાસ આયોજન કર્યું

માતાના મઢના યાત્રીઓ માટે ભુજ એસટી વિભાગે ખાસ આયોજન કર્યું

માતાના મઢના યાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ એસટી વિભાગે ખાસ આયોજન કર્યું છે. જેમાં એસટી વિભાગ દ્વારા માતાનામઢના દર્શનાર્થીઓ અને યાત્રીઓને લાવવા-લઈ જવા માટે 180 જેટલી એસટી બસ ફાળવવા આવી છે. જેમાં આવતીકાલે એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવવામાં આવશે.  દરવર્ષે નવરાત્રીમાં લાખો પદયાત્રીઓ માતાનામઢ દર્શન માટે આવે છે.

- Advertisement -

પદયાત્રીઓને પરત ફરવા માટે સરળતા રહે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસ દોડાવવામાં આવે છે. ચાલુ વર્ષે એસટી વિભાગ દ્વારા 180 જેટલી એસટી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પદયાત્રીઓની સંખ્યા ઓછી હોવાથી 180 વધારાની એસટી બસો દોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી વધારાની એસટી બસ દોડવાવમાં આવશે. જેમાં ભુજ અને માતાનામઢ ખાતે હંગામી બસ સ્ટેન્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. દરવર્ષે લાખો પદયાત્રી માતાનામઢ દર્શન માટે આવતા હોય છે. તેમાં એસટી વિભાગ નવરાત્રી દરમિયાન વધારાની એસટી બસો દોડવવામાં આવે છે. જેના કારણે એસટી વિભાગને વધારાની આવક થાય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!