Friday, October 7, 2022
Home National હૈદરાબાદમાં ત્રીજી T20ની ટિકિટને લઇને બબાલ, પોલીસે કર્યો લાઠી ચાર્જ

હૈદરાબાદમાં ત્રીજી T20ની ટિકિટને લઇને બબાલ, પોલીસે કર્યો લાઠી ચાર્જ

  • હૈદરાબાદમાં પોલીસે ક્રિકેટ ફેન્સ પર કર્યો લાઠી ચાર્જ
  • વીડિયો થયો વાયુવેગે વાયરલ
  • T20 મેચને લઇને ફેન્સમાં ભારે ઉત્સાહ 

ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની ત્રીજી અને અંતિમ T20 (IND vs AUS 3rd t20) મેચની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્રીજી મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદના જીમખાના ગ્રાઉન્ડ સિકંદરાબાદમાં રમાશે. આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ટિકિટ મેળવવાની હોડમાં મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠા થયા હતા. તે પછી ત્યાં હંગામો શરૂ થયો અને પછી પોલીસે ક્રિકેટ ચાહકો પર લાઠીચાર્જ કરવો પડ્યો.

- Advertisement -

ખરેખરમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડમાં હાજર લોકો પર પોલીસ લાકડીઓનો ઉપયોગ કરીને કાર્યવાહી કરી રહી છે. વાસ્તવમાં, કેટલાક ચાહકો સવારના 5-6 વાગ્યાથી ટિકિટ માટે કતાર લગાવવા લાગ્યા હતા. અને તેને જોતા જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. જેને કાબુમાં લેવા માટે પોલીસ ફોર્સ આવવું પડ્યું હતું. પરંતુ ભીડમાં હંગામો જોતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે, અત્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 23 સપ્ટેમ્બરે નાગપુરમાં બીજી T20 મેચ રમવાની છે. આ મેચ ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ બની રહી છે. કારણ કે મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -



Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!