Sunday, September 25, 2022
Home Sports IPL : ઇમરજિંગ પ્લેયરથી લઇ કેચ ઓફ ધ સિઝન સુધીનાં અવોર્ડ

IPL : ઇમરજિંગ પ્લેયરથી લઇ કેચ ઓફ ધ સિઝન સુધીનાં અવોર્ડ

પોતાની પ્રથમ IPL રમી રહેલી ગુજરાત ટાઇટન્સ રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવીને ચેમ્પિયન બની હતી. પ્રથમ બોલિંગ કરતી વખતે ગુજરાતે રાજસ્થાન રોયલ્સને માત્ર 130 રનમાં અટકાવી દીધું હતું અને બાદમાં આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું.

પોતાની પ્રથમ IPL રમી રહેલી ગુજરાત ટાઇટન્સ રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલ મેચમાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવીને ચેમ્પિયન બની હતી. પ્રથમ બોલિંગ કરતી વખતે ગુજરાતે રાજસ્થાન રોયલ્સને માત્ર 130 રનમાં અટકાવી દીધું હતું અને બાદમાં આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું. IPL ચેમ્પિયન બન્યા બાદ ગુજરાતના ખેલાડીઓ લાંબા સમય સુધી મેદાન પર વિજયની ઉજવણી કરતા રહ્યા હતા.

તેના પછી એવોર્ડ સમારોહ આવ્યો, જેમાં આ વિજેતા ટીમ (IPL 2022 વિજેતા)ને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. તેની સાથે આ સિઝનની વિવિધ કેટેગરીમાં બેસ્ટ ખેલાડીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. કોને કયો એવોર્ડ મળ્યો અને કેટલી ઈનામની રકમ આપવામાં આવી? અહીં વાંચો સંપૂર્ણ વિગતો…

  • ચેમ્પિયન – ગુજરાત ટાઇટન્સ (20 કરોડ)
  • રનર અપ – રાજસ્થાન રોયલ્સ (12.5 કરોડ)
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર – જોસ બટલર (10 લાખ)
  • ઓરેન્જ કેપ વિનર- જોસ બટલર (10 લાખ)
  • પર્પલ કેપ વિનર- યુઝવેન્દ્ર ચહલ (10 લાખ)
  • કેચ ઓફ ધ સીઝન – એવિન લુઈસ (10 લાખ)
  • સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી – જોસ બટલર (10 લાખ)
  • સીઝનની સૌથી ઝડપી બોલ નાખનાર ખેલાડી – લોકી ફર્ગ્યુસન (10 લાખ)
  • પાવરપ્લેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી – જોસ બટલર (10 લાખ)
  • ગેમ ચેન્જર એવોર્ડ – જોસ બટલર (10 લાખ)
  • સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન – દિનેશ કાર્તિક (ટાટા પંચ)
  • સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી – જોસ બટલર (10 લાખ)
  • ઇમરજિંગ પ્લેયર- ઉમરાન મલિક (10 લાખ)
- Advertisement -
RELATED ARTICLES

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!