Wednesday, September 28, 2022
Home Sports T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાએ નવી સ્વદેશી જર્સી લોન્ચ કરી

T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાએ નવી સ્વદેશી જર્સી લોન્ચ કરી

  • ઓસ્ટ્રેલિયન ટીમ સ્વદેશી થીમ ઉપરની કિટ પહેરશે
  • નવી જર્સીના ટોપના ટ્રન્ક ઉપર કાળા રંગના બાંય
  • ટ્રાઉઝર બ્લેક રંગનું રહેશે અને ટોપી પર ફ્લેગનો રંગ

યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘરઆંગણે રમાનારા T20 વર્લ્ડકપ માટે પોતાની નવી સ્વદેશી જર્સી લોન્ચ કરી છે.

- Advertisement -

જર્સીની મધ્યમાં વોકબાઉટસ વિકેટ થીમ

એરોન ફિન્ચના નેતૃત્વ હેઠળની ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન સ્વદેશી થીમ ઉપરની કિટ પહેરશે. ટીમની નવી જર્સીના ટોપના ટ્રન્ક ઉપર કાળા રંગના બાંય છે અને ગ્રીન તથા ગોલ્ડન શેડ આપવામાં આવ્યો છે. જર્સીની ચોમેર કલાકૃતિ અંકિત કરવામાં આવી છે. ટ્રાઉઝર બ્લેક રંગનું રહેશે અને ટોપી ઉપર આદિવાસી અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર બન્નેના ફ્લેગનો રંગ રહેશે. જર્સીની મધ્યમાં વોકબાઉટસ વિકેટ થીમ રાખવામાં આવી છે જે જર્સીને વધારે આકર્ષિત બનાવે છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!