Tuesday, September 27, 2022
Home Entertainment એરપોર્ટ પર આર્યન ખાનને ફેને ગુલાબનું ફૂલ આપ્યું, વિડીયો થયો વાયરલ

એરપોર્ટ પર આર્યન ખાનને ફેને ગુલાબનું ફૂલ આપ્યું, વિડીયો થયો વાયરલ

  • આર્યન બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક
  • આર્યન ખાનને સલામ કરવાની સ્ટાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ 
  • આર્યને હાલમાં જ  એક એડવર્ટાઈઝમેન્ટમાં કામ કર્યું છે

બોલિવૂડના બાદશાહ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ભારતની બહાર પણ જબરદસ્ત છે. જોકે, શાહરુખના દિકરાએ પણ હવે ઈન્ડસ્ટ્રીઝમાં કરીયર જંપલાવી દીધુ છે. અને એડવર્ટાઈઝમેન્ટનું શુટ કરીને આર્યને પોતાના માટે મહેનત પણ ચાલુ કરી દીધી છે. જોકે, શાહરુખના પુત્રની હવે ધીરે ધીરે ફેન ફોલોઈંગ પણ વધી રહી છે. ડ્રગ કેસમાંથી બહાર આવ્યા બાદ હવે આર્યન ખાન ધીમે ધીમે મીડિયા સામે આવી રહ્યો છે. તમને જણાવી દીએ કે, હાલમાં જ આર્યન ખાન એરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં તેના ફેન્સ તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં, એરપોર્ટ પર ઉતરેલા આર્યનને એક ફેન્સે ગુલાબ પણ આપ્યું છે. જેના પર આર્યને પણ શાનદાર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

શાહરૂખ ખાન જેવી સ્ટાઈલથી સલામ કર્યું 

હાલમાં જ આર્યન ખાન મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યાં એક ફેન્સે તેને ગુલાબ આપ્યુ હતુ. આ વીડિયો જોતાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. વાદળી ટી-શર્ટ પર પીળા જેકેટ અને બ્લેક ટ્રાઉઝર પહેરીને, આર્યન એરપોર્ટ પર સ્માર્ટ લાગતો હતો. એરપોર્ટ પર એક પ્રશંસકે આર્યનને ગુલાબનું ફૂલ આપ્યું, બાદમાં આર્યન એ ફેનને ખૂબ જ પ્રેમથી સલામ પણ કરી. આર્યનની આ સ્ટાઈલ જોઈને ચાહકોને શાહરૂખ ખાનની યાદ આવી ગઈ.

- Advertisement -

આર્યનની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી

સોશિયલ મીડિયા પર તેની આ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તેની સ્ટાઈલ જોઈને ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે “આર્યને તેના પિતાની જેમ સલામ કરી.”

તમને જણાવી દઈએ કે ગત વર્ષ આર્યન માટે બહુ સારું રહ્યું ન હતું. ગયા વર્ષે આર્યનને ડ્રગ્સના કેસમાં ક્રુઝમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. લાંબી તપાસ અને પૂછપરછ બાદ આર્યન ઘણા વિવાદોમાં રહ્યો હતો. પરંતુ સમય સાથે બધું શાંત થઈ ગયું અને આર્યન ખાન પણ તેના જીવનમાં પાછો ફર્યો.



Source link

- Advertisement -
RELATED ARTICLES

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

સની લિયોન સાથે થઈ મોટી છેતરપિંડી, જાણીને તમે પણ હેરાન થઈ જાશો…

સની લિયોનની પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છેસનીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતીસનીએ બધાને આ બાબતે સાવચેત રહેવા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!