Sunday, September 25, 2022
Home Science - Tech યુરોપીય સંઘની વધુ એક કોર્ટે ગૂગલને 32,000 કરોડનો એન્ટિટ્રસ્ટ દંડ ફટકાર્યો

યુરોપીય સંઘની વધુ એક કોર્ટે ગૂગલને 32,000 કરોડનો એન્ટિટ્રસ્ટ દંડ ફટકાર્યો

  • ગૂગલ સામે ભારત, અમેરિકા, યુરોપીય સંઘનું પણ કડક વલણ
  • યુરોપીય કોર્ટે તે વાતનો સ્વીકાર કર્યો કે ગૂગલે એન્ટિટ્રસ્ટ કાયદાનો ભંગ કર્યો છે
  • દક્ષિણ કોરિયામાં આલ્ફાબેટ અને મેટા પર પ્રાઇવસીના ભંગ બદલ સંયુક્તપણે 7.1 કરોડ ડોલર દંડ

યુરોપિય સંઘની વધુ એક કોર્ટે ગૂગલને 4.1 અબજ ડોલર (અંદાજે 32,000 કરોડ રૂપિયા)નો એન્ટિટ્રસ્ટ દંડ ફટકાર્યો છે. ગૂગલ પર આરોપ લાગ્યા છે કે તે તેના વર્ચસ્વનો ઉપયોગ કરીને પ્રતિસ્પર્ધા ખતમ કરે છે. કોર્ટે તે વાતનો સ્વીકાર કર્યો કે ગૂગલે એન્ટિટ્રસ્ટ કાયદાનો ભંગ કર્યો છે. ગૂગલે પોતાના સર્ચ એન્જિનની લીડરશિપને મજબૂત કરવા માટે પોતાની એન્ડ્રોઇડ સ્માર્ટફોન ટેકનોલોજી અને બજારમાં તે ટેકનોલોજીના પ્રવર્તી રહેલા પ્રભુત્વનો ઉપયોગ કરીને બજાર પ્રતિસ્પર્ધા ખતમ કરવા પ્રયાસ કર્યો હોવાના આક્ષેપસર દંડ ફટકારાયો છે. આ પહેલાં દક્ષિણ કોરિયામાં આલ્ફાબેટ અને મેટા પર પ્રાઇવસીના ભંગ બદલ સંયુક્તપણે 7.1 કરોડ ડોલર અર્થાત 565 કરોડ રૂપિયાનો દંડ લાદ્યો હતો. તે સમયે તપાસમાં ધ્યાને આવ્યું હતું કે ગૂગલ કંપની યૂઝરનો ડેટા એકત્ર કરીને તેનો અભ્યાસ કરી રહી હતી અને યૂઝર્સની વેબસાઇટના થઇ રહેલા ઉપયોગ પર નજર રાખી રહી હતી.

- Advertisement -

ગૂગલ અને અન્ય મોટી ટેક કંપનીઓ પર વીતેલા કેટલાક વર્ષો દરમિયાન તેમની ઇજારાશાહી પ્રવૃત્તિઓને કારણે વિશ્વભરમાં દબાણ વધી રહ્યું છે.

એન્ટિટ્રસ્ટ મુદ્દે ભારતે પણ ગૂગલ સામે પગલાં લીધાં

ભારતે પણ આવી દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓના એન્ટિટ્રસ્ટ અને ઇજારાશાહીના વલણ સામે લડી લેવા કમર કસી લીધી છે. તેને કારણે ગૂગલ માટે આગળનો રાહ મુશ્કેલ બની શકે છે, કારણ કે વિશ્વના વિવિધ વિસ્તારોમાં તે એક પછી એક કાનૂની લડાઇ હારી રહી છે. ભારતમાં સીસીઆઇ અને આઇટી મંત્રાલયના નેતૃત્વમાં આ દિશામાં અનેક કાનૂની પગલાં લેવાઇ રહ્યા છે. ભારતીય સમાચાર પ્રકાશન કંપનીઓ સાથેના ગૂગલ જેવી કંપનીઓના એન્ટિટ્રસ્ટ વલણને પડકારવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES

Facebook પર ના કરશો આ 3 ભૂલ, ગણવા પડશે જેલના સળિયા

ફેસબુક પોસ્ટ કરતા પહેલા ના કરશો આ ભૂલોઅપમાનજનક શબ્દોનો ના કરશો ઉપયોગકોઇપણ માહિતી શેર કરતા પહેલા હકીકત ચકાસોસોશિયલ મીડિયાનો ખૂબ જ ઝડપથી ઉપયોગ થઈ...

MMS-Video લીક થાય તો શું કરવું? આ રીતે કરી શકો છો Delete

મોહાલીમાં વિદ્યાર્થીનીઓનો વીડિયો લીક થવા પર વિવાદઘણી વખત વીડિયો પોર્નસાઇટ પર પણ થઇ શકે છે અપલોડસોશિયલ સાઇટ્સ પરથી કરી શકો છો વીડિયો ડિલીટ મોહાલીની પ્રાઈવેટ...

હવે યૂ-ટયૂબ પર એજ્યુકેશન કન્ટેન્ટનો સમાવેશ કરવામાં આવશે

હાલમાં યુ-ટયૂબ જે ફીચર લાવી રહ્યું છે તેમાં લોકો ખૂબ જ સરળતાથી ઓનલાઇન ક્લાસીસ લઇ શકશે. યુ-ટયૂબ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!