Saturday, October 1, 2022
Home Politics ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ અમિત શાહ એકશનમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ અમિત શાહ એકશનમાં

  • CM, CR પાટીલ, અન્ય હોદ્દેદારો સાથે કમલમમાં બેઠક
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે બેઠકમાં સમીક્ષા
  • અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ કાર્યક્રમથી ભરચક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શન મોડમાં છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ બેઠક માટે અમિત શાહ જશે. આજે બપોરે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો સાથે શાહ બેઠક કરશેય ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે સમીક્ષા કરશે. પોતાના કાર્યક્રમોમાં 12.30 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ બેઠક કરશે. અગાઉ કેન્સ વિલે ખાતે યોજાયેલ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.

- Advertisement -

https://fb.watch/fOqOGOBVeB/ 

અમિત શાહ આજે ગાંધીનગર ખાતે અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરશે. અમિત શાહ આજે KRIC કૉલેજની મુલાકાત લેશે. આ કોલેજમાં 750 બેડની હોસ્પિટલનું અમિત શાહ ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ અમિત શાહ રૂપાલ ખાતે વરદાયિની માતાજીના દર્શને પણ જશે. જ્યાં વરદાયિની માતાજીના મંદિરના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મૂકાશે. આ સિવાય ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું પણ અમિત શાહ આજે લોકાર્પણ કરશે. આજે સાંજે અમિત શાહ બહુચરાજી બહુચર માના દર્શન કરવા જશે.

જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ?

ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે

- Advertisement -

અમિત શાહ KRIC કૉલેજની લેશે મુલાકાત, 750 બેડની હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત

રૂપાલ વરદાયિની માતાજીના મંદિરે સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારા મુકશે ખુલ્લા

ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું કરશે લોકાર્પણ

GTUના નવા બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમમાં રહેશે હાજર

અંબોડ ખાતે મહાકાળી મંદિરના વિવિધ કામોનું કરશે ખાતમુહૂર્ત

સમૌ શહીદ સ્મારક તેમજ લાઈબ્રેરીનું કરશે ભૂમિપૂજન

સાંજે બહુચરાજી બહુચર માતાના દર્શને જશે

Source link

- Advertisement -
RELATED ARTICLES

કોંગ્રેસ અધ્યક્ષ પદ શશિ થરૂરે ઉમેદવારી નોંધાવી, કહ્યું જીતવા માટે લડુ છુ

કોંગ્રેસને કોઇનું સમર્થન નથી તો કોઇ અધિકારીક કેવી રીતે: શશિ થરૂર થરૂરે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી  રાજીવ ગાંધી સ્મારકની પણ મુલાકાત લીધી કોંગ્રેસ અધ્યક્ષ...

કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં વધુ એક નામ, મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી લડશે

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે સામેલ આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ થરૂર અને દિગ્વિજયે ચૂંટણી લડવાની જાહેરાત કરી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા...

અશોક ગેહલોતનું એલાન: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે

છેલ્લા 50 વર્ષથી ઈન્દિરા ગાંધીના સમયથી મેં કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે કામ કર્યું: ગેહલોત હું કોંગ્રેસનો વફાદાર છું. મને આનાથી ખૂબ જ દુઃખ થયું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!