Wednesday, September 28, 2022
Home National AMC મેટ કોલેજનું નામ બદલાયું | ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક

AMC મેટ કોલેજનું નામ બદલાયું | ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસના પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે તેમના જન્મસ્થળ ગુજરાતના પાલિતાણામાંથી 40 ટીબીના દર્દીઓને દત્તક લીધા હતા. આ સાથે અમદાવાદમાં સરકારી ડોકટરો આંદોલનના માર્ગે ઉતર્યા છે. દેશના સમાચારની વાત કરીએ તો તેલંગાણાના હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામી સર્જાઈ છે. આ સહિતના મહત્ત્વના સમાચાર.

- Advertisement -

2 ભાઈઓએ યુવકને માર્યા તીક્ષ્ણ હથિયારથી 22 ઘા, યુવકનું મોત

સગરામપુરા તલાવડી વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવકને હુમલાખોર બે ભાઈઓએ તિક્ષણ હથિયારના 22 જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

મનસુખ માંડવિયાએ પાલિતાણામાંથી 40 ટીબીના દર્દીઓને દત્તક લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસના પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે તેમના જન્મસ્થળ ગુજરાતના પાલિતાણામાંથી 40 ટીબીના દર્દીઓને દત્તક લીધા હતા.

- Advertisement -

AMC મેટ કોલેજનું નવું નામ નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં આવેલી એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં STના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી પેહરી વિરોધ નોંધાવશે

ST વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને આજથી 3 દિવસ કાળી પટ્ટી પેહરી વિરોધ કરશે. આ ઉપ્રનત જો સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી હતી.

ભરૂચ: થેલો ઉઠાવવા ગયેલા મહિલાને થેલામાંથી નવજાત બાળકી મળતા ચકચાર

કહેવાય છે ને કે કળિયુગમાં જ્યારે બાળકનો જન્મ થતો હોય અને તેને જ તેના જ માતા પિતા તરછોડવા મજબૂર થતા હોય ત્યારે માનવતા સામે સવાલ ઊભા થતા હોય છે.

પીએમ મોદીના જન્મદિને અમદાવાદમાં યોજાયું સૌથી મોટું રક્તદાન અભિયાન

આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશ્વના સૌથી મોટા રક્તદાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.

સરકારે OPDનો સમય લંબાવતા ડોક્ટરો પણ આંદોલનના માર્ગે

સરકાર દ્વાર સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં OPDના સમયમાં વધારો કરવામાં આવતા અમદાવાદમાં સરકારી ડોકટરો આંદોલનના માર્ગે ઉતર્યા છે.

આજે માતાની પાસે જઇ ન શક્યો, દેશની માતાઓએ આપ્યા આશિષ: PM

PM નરેન્દ્ર મોદી આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન જન્મદિવસના ખાસ અવસર પર માતા હીરાબાને મળવાનો ઉલ્લેખ કર્યો હતો.

હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ફરી ચૂક

તેલંગાણાના હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામી સર્જાઈ છે. TRS નેતા શ્રીનિવાસ યાદવે કાફલાની સામે કાર પાર્ક કરી હતી. જો કે, હવે ટીઆરએસ નેતા કહે છે કે તેઓ તણાવમાં હતા. કાર કાફલાની સામે જ થંભી ગઈ હતી.

પાકિસ્તાનની સાથે ઉભા રહેનાર તુર્કીના રાષ્ટ્રપતિ PM મોદીને મળવા મજબૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત કેટલાક અન્ય દેશોના વડાઓને મળ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!