Monday, September 26, 2022
Home Entertainment આલિયા અને રણબીરની રોમેન્ટિક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો બની ઈન્ટરનેટ સેન્સેશન

આલિયા અને રણબીરની રોમેન્ટિક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો બની ઈન્ટરનેટ સેન્સેશન

  • આલિયા અને રણબીરનો ઈન્સ્ટાગ્રામ ફોટો વાયરલ
  • કપલના ફોટો પર આવી રહી છે સુંદર કમેન્ટ્સ 
  • આલિયા અને રણબીરની જોડી બ્રહ્માસ્ત્રમાં હિટ રહી છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે. બંનેએ પહેલીવાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે કામ કર્યું હતું. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બંનેએ સાથે મળીને ફિલ્મનું પ્રમોશન કર્યું અને હવે બંને તેની સફળતાનો આનંદ માણી રહ્યાં છે. બંને બહુ જલ્દી માતા-પિતા બનવાના છે. આલિયા ગર્ભવતી છે અને તેના બેબી બમ્પ અને પ્રેગ્નન્સી ગ્લોની તસવીરો સતત શેર કરતી રહે છે. થોડા સમય પહેલા તેણે એક તસવીર શેર કરી હતી. આ એક રોમેન્ટિક તસવીર છે જેમાં રણબીર પણ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

આલિયા ભટ્ટે શેર કરેલી તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. જેમાં આલિયા અને રણબીર બંનેનો સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે. બંનેની આંખો બંધ છે અને હળવાશથી હસી રહ્યાં છે. આમાં આલિયાની પ્રેગ્નન્સી ગ્લો પણ દેખાઈ રહી છે. આ તસવીરને શેર કરતા આલિયાએ હોમ લખ્યું છે. આ સાથે તેના કેપ્શનમાં અનંત એટલે કે, ઈન્ફિનીટીનું સીમ્બોલ રાખ્યું છે. 

- Advertisement -



Source link

- Advertisement -
RELATED ARTICLES

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!