Wednesday, September 28, 2022
Home Sports T20 વર્લ્ડકપ 2022 માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત

T20 વર્લ્ડકપ 2022 માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત

  • મોહમ્મદ નબી અફઘાનિસ્તાનની ટીમનું સુકાન સંભાળશે
  • એશિયા કપમાં ટીમનો ભાગ રહેલા પાંચ ખેલાડીઓની બાદબાકી
  • દરવેશ રસુલી, કૈસ અહેમદ અને સલીમ સફીનો ટીમમાં સમાવેશ

T20 વર્લ્ડકપ 2022 માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ નબી ટીમનું સુકાન સંભાળશે. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં અફઘાનિસ્તાન ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

- Advertisement -

પાંચ ખેલાડીઓની બાદબાકી

ICC T20 વર્લ્ડકપનું શેડ્યૂલ 16 ઓક્ટોબરથી થવાનું છે. એશિયા કપમાં ટીમનો ભાગ બનેલા સમીઉલ્લાહ શિનવારી, હશમતુલ્લાહ શાહિદી, અફસાર ઝાઝાઈ, કરીમ જનાત અને નૂર અહેમદને T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન દરવેશ રસુલી, ઓલરાઉન્ડર કૈસ અહેમદ અને જમણા હાથના ઝડપી સલીમ સફીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

અફઘાનિસ્તાનનો શેડ્યૂલ:

22 ઓક્ટોબર – અફઘાનિસ્તાન વિ ઈંગ્લેન્ડ, પર્થ

26 ઓક્ટોબર – અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, મેલબોર્ન

28 ઓક્ટોબર – અફઘાનિસ્તાન Vs TBA, મેલબોર્ન

01 નવેમ્બર – અફઘાનિસ્તાન Vs TBA, બ્રિસ્બેન

04 નવેમ્બર – અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, એડિલેડ

અફઘાનિસ્તાનની ટીમઃ

મોહમ્મદ નબી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન (વાઈસ-કેપ્ટન), રહેમાતુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, દરવેશ રસુલી, ફરીદ અહેમદ મલિક, ફઝલ હક ફારૂકી, હઝરતુલ્લા ઝાઝાઈ, ઈબ્રાહીમ ઝદરાન, મુજીબ ઉર રહેમાન, નવીન અહેમદ-ઉલ -હક અહેમદ, રાશિદ ખાન, સલીમ સફી, ઉસ્માન ગની

રિઝર્વ ખેલાડીઓ:

અફસર ઝાઝાઈ, શરાફુદ્દીન અશરફ, રહેમત શાહ, ગુલબદ્દીન ગુલબદ્દીન નાયબ



Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!