Wednesday, September 28, 2022
Home Life-Style દાઢીને ઘેરી બનાવવા અપનાવો અસરકારક ઉપાયો, મળશે પરફેક્ટ રીઝલ્ટ

દાઢીને ઘેરી બનાવવા અપનાવો અસરકારક ઉપાયો, મળશે પરફેક્ટ રીઝલ્ટ

  • યૂકેલિપ્ટસનું તેલ દાઢીનો ગ્રોથ વધારવાનું કામ કરે છે
  • નારિયેળ તેલ દાઢીને મોઈશ્ચરાઈઝ કરીને હેયર ગ્રોથ વધારશે
  • ટી ટ્રી ઓઈલ બિયર્ડને ઘેરી બનાવવામાં હેલ્પ કરશે

સામાન્ય રીતે દાઢી કેટલાક લોકોની પર્સનાલિટીની સૂટ કરતી હોય છે. મોટાભાગે પુરુષો પોતાની સ્ટાઈલિંગના અનુસાર દાઢી રાખવાનું પસંદ કરે છે. દાઢીને ઘેરી બનાવવા માટે બિયર્ડ ઓઈલનો ઉપયોગ ઘણો સામાન્ય જોવા મળે છે પણ બિયર્ડ ઓઈલ ખરીદવું મોંઘું લાગે છે તો તમે આ ચીજોની મદદથી તમે ઘરે જ તેને તૈયાર કરી સકો છો. તો જાણો કેવી રીતે તમે ઓછા ખર્ચમાં તમારી દાઢીને સારી બનાવી શકો છો.

- Advertisement -

યૂકેલિપ્ટસ ઓઈલનો કરો ઉપયોગ


એન્ટી ઓક્સીડન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વોથી ભરપૂર યૂકેલિપ્ટસનું તેલ દાઢીનો ગ્રોથ વધારવાનું કામ કરે છે. આ માટે 6 ચમચી જૈતૂનના તેલમાં 23-4 ટીપાં યૂકેલિપ્ટસનું તેલ મિક્સ કરો. આ તેલને કાંચની બરણીમાં ભરીને રાખો. રોજ તેનાથી દાઢીને મસાજ કરો. 30 મિનિટ બાદ ઠંડા પામીથી ફેસ વોશ કરી લો. તેનાથી તમારી દાઢી થોડા સમયમાં ઘેરી બનશે.

- Advertisement -

નારિયેળ તેલ કરશે મદદ

નારિયેળનું તેલ પણ દાઢીને મોઈશ્ચરાઈઝ કરીને હેયર ગ્રોથ વધારવામાં મદદ કરે છે. કોકોનટ ઓઈલથી બિયર્ડ ઓઈલ બનાવવા માટે 50 મીલી લિટર વર્જિન કોકોનટ ઓઈલમાં 10 ટીપાં રોજમેરી કે લેવેન્ડર ઓઈલ મિક્સ કરો. હવે આ મિશ્રણને રોજ રાતે સૂતા પહેલા દાઢી પર લગાવો અને માલિશ કરો. સવારે સાફ પાણીથી ચહેરો ધોઈ લો. તમારી દાઢી ઘેરી, મુલાયમ અને ચમકદાર લાગશે.

ટીટ્રી ઓઈલ કરો ટ્રાય

એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોનો બેસ્ટ સોર્સ ગણાતું ટી ટ્રી ઓઈલ બિયર્ડને ઘેરી બનાવવામાં તમારી મદદ કરી શકે છે. આ માટે 50 મિલિ લિટર બદામના તેલમાં 4 ટીપાં ટી ટ્રી ઓઈલ અને 4 ટીપાં યૂકેલિપ્ટસનું તેલ મિક્સ કરીને માલિશ કરો. 15-20 મિનિટ બાદ નોર્મલ પાણીથી ફેસ વોશ કરો. બિયર્ડ હેલ્ધી રહેશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

ગરબે ઘૂમ્યાં બાદ મેકઅપ રિમૂવ કરવાનું ન ભૂલતાં

ગરબે ઘૂમ્યાં બાદ ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કરવાનું ભૂલી જાય છે અથવા થાકના લીધે મેકઅપ રિમૂવ કરવાનું ટાળે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપ રિમૂવ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!