Tuesday, September 27, 2022
Home Gujarat Banaskantha અમીરગઢ બોર્ડર પરથી બેંગ્લોરમાં હત્યા વિથ લૂંટનો આરોપી ઝડપાયો

અમીરગઢ બોર્ડર પરથી બેંગ્લોરમાં હત્યા વિથ લૂંટનો આરોપી ઝડપાયો

અમીરગઢ બોર્ડર પરથી બેંગ્લોરમાં હત્યા વિથ લૂંટનો આરોપી અમીરગઢ પોલીસે ઝડપી બેંગ્લોર પોલીસના હવાલે કર્યો

બેંગ્લોર પોલીસ કમિશનરે હત્યા કરી લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડવા બદલ બનાસકાંઠા પોલીસ ને 50 હજારનું ઇનામ જાહેર કર્યું

  • રાજસ્થાની યુવકે તેના મિત્ર સાથે મળી બેંગ્લોરમાં સોના, ચાંદી અને રોકડની લૂંટ કરી ફરાર હતો
  • હત્યા બાદ લૂંટ કરી નીકળતા બે હત્યારાઓ ત્રણ બેગ સાથે સીસીટીવીમાં કેદ થયાં હતા

બનાસકાંઠા અમીરગઢ બોર્ડર પરથી ગઈ કાલ હત્યા વિથ લૂંટ નો આરોપીને અમીરગઢ પોલીસે ફરાર આરોપી ને રાજસ્થાન થી ગુજરાત માં પ્રવેશતા પોલીસે દબોચી લીધો છે બેંગલોર માં નોકરી કરતા શેઠ ના ઘરે વૃદ્ધ ની હત્યા કરી લૂંટ આચરી રાજસ્થાની યુવકે તેના મિત્ર સાથે મળી બેંગ્લોર માં સોના, ચાંદી અને રોકડ ની લૂંટ કરી ફરાર આરોપી ને બોર્ડર પરથી ઝડપી પાડી અમીરગઢ પોલીસે બેંગ્લોર પોલીસ સુપ્રત કર્યો છે.

- Advertisement -

અમીરગઢ બોર્ડર પરથી બેંગ્લોરમાં હત્યા વિથ લૂંટનો આરોપી અમીરગઢ પોલીસે ઝડપી બેંગ્લોર પોલીસના હવાલે કર્યો
અમીરગઢ બોર્ડર પરથી બેંગ્લોરમાં હત્યા વિથ લૂંટનો આરોપી અમીરગઢ પોલીસે ઝડપી બેંગ્લોર પોલીસના હવાલે કર્યો

બેંગલોરમાં એક શેઠ ના ઘરે વૃદ્ધ ની હત્યા કરી લુંટ કરી ભાગી છૂટેલા આરોપી અને અન્ય લૂંટના ગુનાઓ કરી ત્યાંથી ભાગી છૂટેલા મૂળ રાજસ્થાનના અને હાલ રહે બેંગ્લોર નો આરોપીની અટકાયત માટે બેંગલોર પોલીસે રાજસ્થાન અને ગુજરાત પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ દ્વારા આ દિશામાં કડક વોચ ગોઠવવમાં આવતા અમીરગઢ પી એસ આઈ એમ કે ઝાલા સ્ટાફ સાથે આ ઘટના નું પગેરું નીકળવા માટે ચેકપોસ્ટ પર દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન શકમંદ ઇસમની તપાસ કરતા તેની પાસે સોનું ચાંદી અને રોકડ રકમ મળી આવતા પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ કરતાં આરોપીએ બેંગ્લોર માં હત્યા કર્યા અને લુંટ કાર્યની કબૂલાત કરેલ હતી.

રાજસ્થાની યુવકે તેના મિત્ર સાથે મળી બેંગ્લોર માં સોના,ચાંદી અને રોકડ ની લૂંટ કરી ફરાર હતો

અમીરગઢ પોલીસના જણાવ્યા મુજબ આરોપી બિજરામ દુર્ગારામ દેવાસી હાલ રહે બેંગ્લોર મૂળ રહે રાજસ્થાન વાળાએ બેગલોરના શેઠ ના ઘરે વૃદ્ધ ની હત્યા કરેલ અને લુંટ કાર્યની કબૂલાત કરેલ હતી આથી અમીરગઢ પોલીસે તેની પાસે પકડાયેલ સોનું 13.25 લાખ ચાંદી 2.10 લાખ અને રોકડ રકમ 8.48 લાખ આમ કુલ મુદ્દામાલ 24 લાખ જેટલો કબ્જે લઈ બેંગ્લોર પોલીસ ને આજે સુપ્રત કર્યો છે બેન્ગલોર પોલીસે સીસી ટીવી કેમેરા મા બે વક્તિ ત્રણ બેગ સાથે જોવા મળે છે પરંતુ અમીરગઢ પોલીસે બોડર પર પકડેલ આરોપી પાસે માત્ર એક જ બેગ મળી આવી હતી જે બાદ બેન્ગલોર પોલીસે આરોપીની સહીત કુલ મુદ્દામાલ કબજે લઇ અન્ય એક આરોપી અને બે બેગ ક્યાં ને સુ કરવામાં આવી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જોકે આરોપીને ઝડપી પાડવા બદલ બેંગ્લોર પોલીસ કમિશનરે બનાસકાંઠા પોલીસને 50 હજારનું ઇનામ જાહેર કર્યું છે

અહેવાલ – વારિસ શેખ, અમીરગઢ
- Advertisement -
RELATED ARTICLES

ધાનેરા ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા ગૌવંશની કરવામાં આવી રહેલી સેવા

ધાનેરા શહેરમાં રખડતી તેમજ થાવર ગામની નિરાધાર ફરતી ગૌ માતાઓ તેમજ નંદી આખલાઓને અનેક સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો લંપી વાયરસથી બચાવવા માટે અનેક રીતે મદદ...

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય…!!!

ધાનેરા નગરપાલીકાના લાધાપુરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના અને ગંદા પાણીના ખાબોચિયાંઓ જોવા મળી રહયા છે. એકબાજુ નગરપાલીકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ માતબર રકમનો...

ધાનેરા Bank of Baroda શાખાની જોહુકમીથી ખેડૂતો અને ગ્રાહકો ત્રાહિમામ

ધાનેરાની બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓની જોહુકમીથી ખેડૂતો અને બેંકના ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. જી જી આર સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિમિટેડમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!