Tuesday, September 27, 2022
Home Gujarat વાપી GIDCમાં પેપર મીલમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત

વાપી GIDCમાં પેપર મીલમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત

  • હેલ્પર તરીકે કામ કરતા 22 વર્ષીય યુવકનું મોત
  • કંપનીમાં સુરક્ષાના સાધનોનો અભાવ હોવાનો આક્ષેપ
  • મૃતકના પરિવારે હોસ્પિટલ ખાતે હોબાળો કર્યો

વાપી GIDCમાં પેપરમિલમાં મેઇન્ટેનન્સ વિભાગમાં મિકેનિલ હેલ્પર તરીકે કામ કરતા 22 વર્ષીય યુવકને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળ ઉપર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.

- Advertisement -

કરંટ લાગવાની જાણ થતા સાથી કામદારોએ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો પરંતુ ફરજ ઉપરના તબીબે યુવક કામદારનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાની જાણ મૃતક કામદારના પરિવારજનોને થતા તેઓએ કંપની સંચાલકો સામે કામદારોની સુરક્ષામાં કંપનીએ બેદરકારી દાખવી હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને હોસ્પિટલ ખાતે હોબાળો પણ કર્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!