Friday, October 7, 2022
Home Sports ક્રિકેટરનો ધોની પર મસમોટો આરોપ, આપ્યું સનસનાટીભર્યું નિવેદન

ક્રિકેટરનો ધોની પર મસમોટો આરોપ, આપ્યું સનસનાટીભર્યું નિવેદન

  • ધોની પર ક્રિકેટર ઇશ્વર પાંડે પર લગાવ્યા આરોપ
  • ધોનીએ મને ચાન્સ આપ્યો નહીં
  • ઇશ્વવર પાંડેએ હાલમાં જ ક્રિકેટને કહ્યું અલવિદા

- Advertisement -

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર એક ક્રિકેટરે આરોપ લગાવ્યો છે કે તેણે તેની કેપ્ટનશિપમાં તેને તક નથી આપી. આ ક્રિકેટરે એવો પણ દાવો કર્યો છે કે ટીમ ઈન્ડિયામાં તક ન મળવાને કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. આ ક્રિકેટરે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

ધોની પર મોટા આરોપો

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઈશ્વર પાંડેની, જેણે હાલમાં જ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. સંન્યાસ લીધા બાદ આ ક્રિકેટરે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર પણ અનેક આરોપો લગાવ્યા છે. ઇશ્વર પાંડે કહે છે કે જો ધોનીએ તેના પર થોડો વધુ વિશ્વાસ બતાવ્યો હોત અને તેને થોડી તકો આપી હોત તો તેની કારકિર્દી અલગ હોત.

આ ક્રિકેટરે પોતાના નિવેદનથી સનસનાટી મચાવી દીધી હતી

- Advertisement -

એક ઇન્ટરવ્યુમાં ઈશ્વર પાંડેએ કહ્યું, ‘જો મહેન્દ્ર સિંહ ધોનીએ મને તક આપી હોત તો મારી કારકિર્દી અલગ હોત. ત્યારે હું 23-24 વર્ષનો હતો અને મારી ફિટનેસ પણ ઘણી સારી હતી. જો ધોની ભાઈએ મને ટીમ ઈન્ડિયામાં તક આપી હોત તો મેં મારા દેશ માટે સારું પ્રદર્શન કર્યું હોત અને મારી કારકિર્દી ઘણી અલગ હોત.

ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમી શક્યો નથી

તમને જણાવી દઈએ કે ઈશ્વર પાંડે ક્યારેય પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી શક્યો નથી, પરંતુ આઈપીએલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઇશ્વર પાંડેએ IPLની 25 મેચમાં 18 વિકેટ લીધી હતી, જ્યારે 75 ફર્સ્ટ ક્લાસ મેચમાં 263 વિકેટ લીધી હતી. ઇશ્વર પાંડેને વર્ષ 2014માં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી, તે સમયે ધોની કેપ્ટન હતો, પરંતુ ધોનીએ ઇશ્વર પાંડેને તક આપી ન હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

લિયોનેલ મેસ્સીની નિવૃત્તિ અંગેની મોટી જાહેરાત, કતારમાં છેલ્લો ફુટબોલ વર્લ્ડકપ રમશે

આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ મારી છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે : મેસ્સી આગામી 2026ના ફૂટબોલ વર્લ્ડ કપ...

પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

સંજુ સેમસન-શ્રેયસ અય્યરની દમદાર ફિફ્ટી એળે ગઈ  ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ભારે પડ્યો રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતની હાર દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી...

IND Vs SA: 15 ઓવર બાદ ભારતનો સ્કોર 45/2

હેનરિક ક્લાસેનના 74, ડેવિડ મિલરના 75 રન શાર્દુલ ઠાકુરની બે, કુલદીપ-બિશ્નોઈની એક-એક વિકેટ વરસાદના કારણે મેચ 40-40 ઓવરની રાખવામાં આવીભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!