Friday, October 7, 2022
Home International 400 વર્ષ પહેલાની ભવિષ્યવાણી, આખી દુનિયામાં 3 દિવસ છવાઇ જશે અંધારુ!

400 વર્ષ પહેલાની ભવિષ્યવાણી, આખી દુનિયામાં 3 દિવસ છવાઇ જશે અંધારુ!

  • દુનિયામાં 72 કલાક અંધકાર છવાયેલો રહેશે
  • પ્રાકૃતિક મુશ્કેલીઓના કારણે આવશે મુશ્કેલી
  • 2022માં દુનિયામાં રોબોટનો પ્રભાવ ઘણો વધી જશે

બલ્ગેરિયાના રહસ્યવાદી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ અવારનવાર ચર્ચામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના સૌથી મહાન ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે લગભગ 400 વર્ષ પહેલા ઘણી મોટી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી અત્યાર સુધી ઘણી સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસની આગાહી મુજબ, વર્ષ 2022માં ભારે વિનાશ બાદ શાંતિ આવશે. જો કે આ શાંતિ પહેલા આખી દુનિયામાં 72 કલાક અંધકાર છવાયેલો રહેશે. તેઓએ આ આગાહી 400 વર્ષ પહેલા કરી હતી. તેઓએ કહ્યું હતું કે આવું પ્રાકૃતિક મુશ્કેલીઓના કારણે થશે. આ સાથે જ પહાડો પર પડી રહેલા ભારે બરફ ઉપરાંત ઘણા દેશોમાં યુદ્ધની આગાહીઓ પણ કરવામાં આવી હતી.

- Advertisement -

માણસોને ખતમ કરશે રોબોટ

ભવિષ્યવક્તા નાસ્ત્રદમસે એમ પણ કહ્યું કે 2022માં દુનિયામાં રોબોટનો પ્રભાવ ઘણો વધી જશે. રોબોટ વ્યક્તિઓ પર કંટ્રોલ કરશે. ધીરે ધીરે તે વ્યક્તિઓ માટે ખતરનાક બની જશે. એક એવો સમય આવશે જ્યાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ ઈન્ટરફેસવાળા રોબોટ માનવ જાતિને નષ્ટ કરી દેશે.

નોસ્ટ્રાડેમસની આગાહીનું મૂલ્યાંકન કરતાં, વર્ષ 2022ની ત્રીજી લહેરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની ખરાબ અસર પડી શકે છે. આ આગાહીઓ લગભગ 500 વર્ષ પહેલાં નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવી હતી.

નોસ્ટ્રાડેમસે વર્ષ 2022માં ગંભીર ફુગાવાની આગાહી કરી હતી અને કહ્યું હતું કે મોંઘવારી નિયંત્રણમાંથી બહાર નીકળી જશે. ઘણા દેશોમાં મોંઘવારી તેની ટોચ પર છે. નાસ્ત્રેદમસે યુએસ ડોલરમાં તીવ્ર ઘટાડાની આગાહી પણ કરી હતી.

- Advertisement -

નાસ્ત્રેદમસે વર્ષ 2022 માં સમુદ્રમાં એક એસ્ટરોઇડના પડવાની આગાહી કરી હતી, જે ગંભીર મોજાઓનું કારણ બની શકે છે અને પૃથ્વી પર ભારે વિનાશ કરી શકે છે. જેના કારણે ઘણા દેશો ડૂબી જવાના ભયમાં છે.

નાસ્ત્રેદમસે વર્ષ 2022 માં પૂર અને વાવાઝોડા અને અન્ય ઘણી કુદરતી આફતો વિશે આગાહી કરી હતી, જેના કારણે ભારે વિનાશ થશે. હાલમાં પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે.

નાસ્ત્રેદમસે લગભગ 500 વર્ષ પહેલા વર્ષ 2022માં એક વિનાશક પરમાણુ વિસ્ફોટની આગાહી કરી હતી, જે આબોહવા પરિવર્તનનું કારણ બની શકે છે અને પૃથ્વીનું હવામાન બદલી શકે છે. આ સિવાય વિસ્ફોટના કારણે ઘણા ફેરફારો જોવા મળી શકે છે.

નાસ્ત્રેદમસે હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11ના આતંકી હુમલા અને ફ્રેન્ચ ક્રાંતિ વિશે કરેલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. જણાવી દઈએ કે નોસ્ટ્રાડેમસનો જન્મ 14 ડિસેમ્બર 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ 1566ના રોજ તેમનું અવસાન થયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઇરાનમાં હિજાબ આંદોલનમાં મુર્દાબાદના નારા,સ્કૂલની વિદ્યાર્થીઓ જોડાયા

મહિલાઓનો અવાજ સાંભળવા સરકાર તૈયાર નથીવિશ્વના વિવિધ દેશો સુધી પહોંચી આંદોલનની ઝાળચાર સપ્તાહ પછી મૃત્યુઆંક 92એ પોંહચ્યોઇરાનમાં 22 વર્ષની યુવતીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં...

એસ.જયશંકરે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો

બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતીન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી ભારતીય વિદ્યાર્થીઓ સાથે નિષ્પક્ષ રીતે વ્યવહાર થાય ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલા કેન્દ્રીયપ્રધાન એસ.જયશંકરે પોતાના...

તાઈવાને ચીનના 33 વિમાનો અને યુદ્ધ જહાજોને ટ્રેક કર્યા,ડ્રેગનની ઘૂસણખોરી

33 ચીની લશ્કરી એરક્રાફ્ટ અને 4 નૌકાદળના જહાજો કર્યાતાઈવાનના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી જવાબમાં તાઈવાને રેડિયો ચેતવણી જારી કરી યુએસ સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!