Tuesday, September 27, 2022
Home International સાઉદી અરેબિયાના એક વ્યક્તિએ 43 વર્ષમાં 53 વાર લગ્ન કર્યા

સાઉદી અરેબિયાના એક વ્યક્તિએ 43 વર્ષમાં 53 વાર લગ્ન કર્યા

  • તેણે આ લગ્ન શાંતિની શોધમાં કર્યા હતા
  • મોટે ભાગે સાઉદીની મહિલાઓ સાથે જ લગ્ન કર્યા 
  • ફોરેનર સાથે પણ કર્યા લગ્ન જેથી તે કોઈ ખોટા કામ કરતાં બચી શકે 

સાઉદી અરેબિયાના એક વ્યક્તિએ 43 વર્ષમાં 53 વાર લગ્ન કર્યા

- Advertisement -

જે સાંભળીને જ આપણને એમ થાય કે ‘સાચે?’ એવું કામ આ સાઉદીની આ 63 વર્ષની વ્યક્તિએ કર્યું છે. 

તેના જણાવ્યા પ્રમાણે તેણે આ લગ્ન શાંતિની શોધમાં કર્યા હતા.. અને ઉમેર્યું કે મે પહેલા લગ્ન કર્યા ત્યારે નહતું વિચાર્યું કે હું બીજી વાર લગ્ન કરીશ, પણ મારા અને મારી પત્નિ વચ્ચે અણબનાવ થતાં મે બીજી વખત લગ્ન કર્યા. મે મોટે ભાગે સાઉદીની મહિલાઓ સાથે જ લગ્ન કર્યા છે પણ ક્યારેક ફોરેનર સાથે પણ લગ્ન કર્યા છે, જેનું કારણ આપતા જણાવે છે કે મારે બિઝનેસ માટે બહારના દેશમાં 3-4 મહિના રહેવાનું થતું એટલે હું પોતાને કોઈ ખોટા કયાંથી રોકવા લગ્ન કરતો હતો.

જો કે હાલ આ વ્યક્તિ એક મહિલા સાથે લગ્નથી જોડાયેલ છે અને બીજા લગ્ન કરવાનો તેનો ઇરાદો નથી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

NASAએ ઇતિહાસ રચી દીધો, એસ્ટરોઇડથી ટકરાયું DART સ્પેસક્રાફટ

ધરતી તરફ આવતા ખતરનાક એસ્ટરોઇડની દિશા બદલી શકાશે વૈજ્ઞાનિકોને આશા એસ્ટરોઇડની દિશા અને ગતિ બંને બદલાશે પૃથ્વીને એસ્ટરોઇડના ખતરાથી બચવાના અભ્યાસમાં સફળ નાસા (NASA)એ મંગળવારે વહેલી સવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!