Monday, September 26, 2022
Home Health - Food ગુજરાતીઓની સવાર અધૂરી છે આ નાસ્તા વિના, બનાવો ઘરે

ગુજરાતીઓની સવાર અધૂરી છે આ નાસ્તા વિના, બનાવો ઘરે

  • પરંપરાગત કે સ્ટ્રીટ ડિશ સાથે માણો સવાર
  • ઘરે બનાવો ગરમા ગરમ ફાફડા અને મરચા
  • બેસનનો આ નાસ્તો રહેશે હેલ્ધી ફૂડ

ફાફડા એક ગુજરાતી ડિશ છે. ગુજરાતીઓ તેને ખાસ કરીને સવારના નાસ્તામાં ગરમાગરમ ચટણી અને મરચા સાથે ખાવાનું પસંદ કરે છે. આ સિવાય પણ તેને કોઇપણ સમયે નાસ્તાના રૂપમાં ખાઇ શકાય છે. આ એક હેલ્ધી નાસ્તો છે અને તેનાથી પેટ પણ સરળતાથી ભરાઇ જાય છે. ગુજરાતીઓ ફૂડી નેચર રાખે છે અને સાથે જ જો આવી કોઇ પરંપરાગત કે સ્ટ્રીટ ડિશ મળી જાય તો તેમને મજા જ પડી જાય છે. કોઇપણ સમયે તમે આ ગરમ અને પરંપરાગત નાસ્તાની લિજજ્ત માણી શકો છો.

- Advertisement -

સામગ્રી

– 2 કપ ચણાનો લોટ

– 5 ટીસ્પૂન તેલ

– 1/2 ચમચી અજમો

- Advertisement -

– 2 ટીસ્પૂન પાપડ ખારો

– 1/2 ચમચી મીઠું

– તળવા માટે તેલ

બનાવવાની રીત

એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, ખારો અને પાણી ભેળવો. ખારાને બદલે બેકિંગ સોડા વાપરી શકાય. તેમાં અજમો અને પાંચ ટીસ્પૂન તેલ મિક્સ કરો. તેનો લોટ બાંધો. પરાઠાથી કડક અને પુરીથી નરમ લોટ બાંધો. સાત મીનિટ સુધી લોટને સારી રીતે કેળવો. લોટને અડધો કલાક રહેવા દો. લોટને મસળી લો.એક લૂઓ લો અને હાથથી દબાવીને હથેળીથી ખેંચો. ચપ્પાની મદદથી તેને ઉખાડો. આ રીતે દરેક લૂઆને બનાવીને થાળીમાં રાખો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ફાફડા નાંખો અને તેને તળો. તે તૈયાર થાય એટલે તેને એબસોર્બ પેપર પર પર કાઢો. જેથી વધારાનું તેલ શોષાઇ જશે. તૈયાર છે ક્રિસ્પી ફાફડા. તેને ચટણી અને તળેલા મરચાની સાથે સર્વ કરી શકાય છે. ગુજરાતીઓ આ ફાફડા અને મરચા -ચટણીની મજા કોઇપણ સમયે લેતા રહે છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

સરળતાથી વજન ઘટાડવા નવરાત્રિના ઉપવાસમાં આ ટિપ્સ અજમાવો

ભરપૂર પ્રમાણમાં પાણીનું સેવન વજન ઘટાડશે ફળ અને સૂકા મેવાનું સેવન વધારશે સ્ટેમિના દહીં, લસ્સીની સાથે સિંધવ મીઠાનો કરો પ્રયોગ આજથી પવિત્ર એવી નવરાત્રિનો અવસર શરૂ થયો...

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણાના લાડુ, નહીં આવે મીઠાઈની યાદ

સાબુદાણામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે વ્રતમાં સાબુદાણાનો ઉપયોગ હેલ્ધી રાખશે લાડુ ખાવાથી મળશે અલગ જ સંતોષ આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી...

કબજિયાતને દૂર કરવાની સાથે જાણો ગુલાબની પાંદડીના 10 ફાયદા

ગુલાબની પાંદડીઓ વજન ઓછું કરવામાં મદદ કરે છે. સ્કીન સંબંધી સમસ્યાઓ જેમકે પિંપલ્સ ઠીક કરવામાં મદદ કરે છે. ગુલાબની પાંદડીઓના સેવનથી એક્ટિવનેસ જળવાઈ રહેશે. ગુલાબની પાંદડીનો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!