Friday, October 7, 2022
Home Gujarat જામનગરના બેડીમાં મકાનમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

જામનગરના બેડીમાં મકાનમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું

  • રાંધણગેસના બાટલા ગ્રાહકોને સપ્લાય થાય તે પહેલાં જ ગેસ કાઢી લેવાતો
  • ખાલી બાટલામાં ગેસ રીફીલીંગ કરતો શખ્સ SOGના હાથે રંગેહાથ ઝડપાયો
  • SOGએ ગેસના 62 બાટલા, રીફીલીંગના સાધનો, અને બે વાહનો કબ્જે કર્યા

જામનગર શહેરના બેડીમાં જુમા મસજીદની આગળ, ઉંમતઅલી દરગાહની બાજુમાં રહેતો કાસમ અજીતભાઈ છેર જે મહાદેવ ગેસ એજન્સીના બાટલાની ગ્રાહકોને ડીલીવરી કરવાનું કામ કરતો હોય અને તે ગ્રાહકોને ગેસના બાટલા ડીલીવરી કરે તે પહેલા પોતાના મકાનની ઓરડીમાં ગેરકાયદેસર રીતે તેમાંથી 1 થી 2 કીલો જેવો ગેસ કાઢી લઈને તેનું વેચાણ કરતાં હોવાની SOGને બાતમી મળી હતી.

- Advertisement -

SOG પીએસઆઈ એ.એસ. ગરચરે સ્ટાફના શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઈ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલા સહિતના સાથે દરોડો પાડ્યો હતો અને છકડા રીક્ષા અને છોટા હાથીમાંથી ભરેલ ગેસના બાટલા ઉતારીને તેમાંથી ખાલી બાટલામાં ગેસ રીફીલીંગ કરતો કાસમ અજીતભાઈ છેર, અબ્દુલ કરીમભાઈ કુરેશી, સિકદર હાજીભાઈ છે, કાસમ અનવરભાઈ મકવાણાને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી ગેસના ભરેલ અને ખાલી 62 બાટલા રૂા.1.80 લાખની કિમતના તેમજ ગેસ રીફીલીંગ માટેની 3 નિપલ, વજન કાટો, બાટલાની હેરફેર માટેની છકડો રીમા અને છોટા હાથી મળીને કુલ રૂ.3,03,650નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેની સામે આવશ્યક ચી-વસ્તુ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધીને બેડી મરીન પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!