Tuesday, September 27, 2022
Home Gujarat પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારી ન્યૂડ વિડીયોની ધમકી આપતા એડવોકેટ વિરૂધ્ધ ગુનો નોંધાયો

પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારી ન્યૂડ વિડીયોની ધમકી આપતા એડવોકેટ વિરૂધ્ધ ગુનો નોંધાયો

  • ઉપલેટામાં મહિલા કર્મચારીની પોલીસ ફરિયાદ
  • યુવતીને ધમકી આપી ઘરેથી લઈ જતો હતો
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઉપલેટામાં એડવોકેટની ઓફ્સિમાં નોકરી કરતી મહિલાને પ્રેમજાળમાં ફ્સાવી એડવોકેટે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ન્યુડ વિડીયો બનાવી ધાક ધમકી આપી હોવાની ફરિયાદયાદના આધારે પોલીસ રાજકોટ જીલ્લા ભાજપ મહિલાના ઉપપ્રમુખના એડવોકેટ પતિ સામે ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉપલેટામાં રહેતી અને એડવોકેટ હિરેન ગલાણીની ઓફ્સિમાં નોકરી કરતી યુવતીએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે રાજકોટ જીલ્લા ભાજપના મહિલા ઉપપ્રમુખના પતિ એડવોકેટ હિરેન ગલાણીનું નામ આપ્યું હતું ફરિયાદયાદમાં જણાવ્યું હતું કે ત્રણેક માસ પહેલા તેને એડવોકેટ ગલાણીની ઓફ્સિમાં નોકરી કરી હતી તે દરમ્યાન તેને પ્રેમજાળમાં ફ્સાવી તેણીની મરજી વિરુદ્ધ ઓફ્સિમાં જ દુષ્કર્મ આચરી ધાક ધમકી આપી હોવાનું જણાવ્યું હતું નોકરીના 20 થી 25 દિવસમાં જ એડવોકેટે આ કૃત્ય આચરતા નોકરી છોડી દીધી હોવાનું જણાવ્યું હતું.
દરમ્યાન અવારનવાર ફેન કરી તારો ન્યુડ વિડીયો મારી પાસે છે હું કહું તેમ કરવાનું કહી અવારનવાર ધાક ધમકી આપતો હોય તેમજ યુવતીને ઘેરથી અવારનવાર લઇ જતો હોય પતિને જાણ થઇ જતા તેની પત્નીને પૂછતાં બનાવ બન્યો હોવાની હકીકત જણાવતા પોલીસમાં ફરિયાદયાદ નોંધાવતા પીઆઈ કે કે જાડેજા સહિતના સ્ટાફ્ એડવોકેટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!