Saturday, October 1, 2022
Home Gujarat ગુજરાતમાં ઊંચાઈએથી પડી જવાના કારણે એક જ વર્ષમાં 906 લોકોએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં ઊંચાઈએથી પડી જવાના કારણે એક જ વર્ષમાં 906 લોકોએ જીવ ગુમાવ્યા

  • મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ પછી ગુજરાત ટોચના ક્રમે
  • ઊંચાઈથી પડવાને કારણે રાજ્યમાં રોજ બેથી ત્રણ લોકો દમ તોડે છે
  • 906 લોકોના મોત થયા તેમાં 791 પુરુષ અને 115 મહિલાનો સમાવેશ થાય

ગુજરાત યુનિવર્સિટીથી પાંજરાપોળ રોડ ખાતે સાત મજૂરોના મોતની ઘટના સામે આવી છે. ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં ઊંચાઈથી પડી જવાના કારણે કુલ 906 લોકોએ જીવ ગુમાવ્યા છે, એટલે કે ગુજરાતમાં આ પ્રકારની આકસ્મિક ઘટનામાં રોજ બેથી ત્રણ લોકોનાં મોત થાય છે. 906 લોકોના મોત થયા તેમાં 791 પુરુષ અને 115 મહિલાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ જાહેર થયેલા નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના રિપોર્ટમાં આ આંકડા જાહેર થયા છે. રિપોર્ટ પ્રમાણે ઊંચાઈએ પડી જતાં મોતની ઘટનામાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,523 લોકોએ જીવ ગુમાવ્યા છે, બીજા ક્રમે રાજસ્થાનમાં 942, ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશમાં 926 લોકોનાં મોત થયા છે, ગુજરાત 906 વ્યક્તિનાં મોત સાથે દેશમાં ચોથા ક્રમે આવે છે. ઊંચાઈથી પડી જવાના કારણે આંધ્રપ્રદેશમાં 699, કેરાલામાં 791, તામિલનાડુમાં 889, તેલંગાણામાં 717, છત્તીસગઢમાં 295, હરિયાણામાં 328, હિમાચલ પ્રદેશમાં 741, કર્ણાટકમાં 556, ઓડિસામાં 319, ઉત્તર પ્રદેશમાં 396 લોકોનાં મોત થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં દિલ્હીમાં સૌથી વધુ 225 લોકોનાં મોત થયા છે. દેશના વિવિધ રાજ્યોમાં વર્ષ 2021ના અરસામાં કુલ 10,930 અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 309 એમ સમગ્ર દેશમાં કુલ 11,239 લોકોનાં મોત ઊંચાઈએથી પડી જવાના કારણે થયા છે. ગુજરાતમાં ઊંચાઈએ પડી જવાની ઘટનામાં એક વર્ષમાં સાત વ્યક્તિ ઘાયલ થયા હતા. જે પૈકી 6 પુરુષ અને 1 મહિલા સામેલ છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!