Wednesday, September 28, 2022
Home Gujarat વડોદરાની MS યુનિવર્સીટી અને 10 ખાનગી કોલેજોમાં 82% બેઠકો ખાલી

વડોદરાની MS યુનિવર્સીટી અને 10 ખાનગી કોલેજોમાં 82% બેઠકો ખાલી

  • MSUની ટેકનોલોજી ફેક્ટ્રીમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ એન્જિની તમામ 75 બેઠકો ખાલી
  • મિકેનિક્સ, સિવિલ, ઇલેક્ટ્રીક, ઓટોમોબાઇલ કાર્યોમેડિકલ એન્જિમાં એડમિશન ઘટ્યા
  • કોમ્પ્યુટર સાયન્સ & એન્જિ, IT, કમ્પ્યુટર એન્જિ, ઇન્જેશન & કોમ્યુનિયન ટેક વગેરેમાં વધુ ક્રેઝ

ગુજરાતમાં એન્જિનિયરિંગની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી યુનિ કોલેજમાં એડમિશનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. ચોરની MS યુનિવર્સીટી, વાઘોડિયા, વરણામા, સાવલી, કોટંબી અને વિરોદની ખાનગી યુનિવર્સીટી કોલેજમાં પણ એન્જિનિયરિંગની 82% બેઠકો ખાલી રહી છે.

- Advertisement -

ગુજરાતમાં સરકારી, ખાનગી અને માટેન્ડ 128 યુનિ કોલેજમાં એન્જિનિયરિંગના વિવિધ કોર્સની 51.975 બેઠકો છે. એન્જિનિયરિંગ ડીગ્રીના પ્રથમ વર્ષ માટે એડમિશનનો પ્રથમ રાઉન્ડ પુરો થયો છે. પ્રથમ રાઉન્ડના અંતે એમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (CFC)એ કહેર કરેલા આંકડા ચોંકાવનાર છે. શહેરની MS યુનિ., વાર્ડિયા, વરણામા, સાવલી, કોરબી અને વિરોદની યુનિ કોલેજમાં હજુ મોટાભાગની બેઠકો ખાલી રહી છે. ACPCના પ્રથમ રાઉન્ડને અંતે સ્થાનિક 11 જેટલી યુનિ કોલેજમાં પણ 82 % બેઠકો ખાલી રહી છે. MS યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં પાંચેક વર્ષ અગાઉ શરૂ કરાયેલા ટેક્સટાઇલ પ્રોસેસિંગ એન્જિનિયરિંગની તમામ 75 બેઠકો પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહી છે.

આ ઉપરાંત એમ એસ. યુનિ માં ટેક્સટાઇલ ટેકનોલોજીમાં 38 બેઠકો પૈકી માત્ર 1 બેઠક જ ભરાઇ છે. વોટર મેનેજમેન્ટમાં પણ 38 બેઠકોમાંથી એક જ વિદ્યાર્થીએ એડમિશન લીધું છે. આ વર્ષે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રીકલ, ઓટોમોબાઇલ, બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં એડમિરાન લેવામાં વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો નથી. આ વર્ષે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, IT, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફમેશન & કોમ્યુનિકેશન ટેક્નોલોજી વગેરે જેવા કોર્સમાં વિદ્યાર્થીઓએ વધુ રસ બતાવ્યો હોવાનું ફલીત થાય છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ યુનિ કોલેમાં એન્જિનિયરિંગના વિવિધ કોર્સની ફી ખાનગી કરતા ઓછી હોવાછતાં બેઠકો નથી. ઉલ્લેખનીય છે. એન્જિનિયરિગના એડમિ માટે બીજો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. જોકે, બીજા રાઉન્ડના એસીપીસીના સત્તાવાર આંકડા હજુ જાહેર થયા નથી.

રાજ્યમાં એન્જિનિયરિંગની 37,670 બેઠકો ખાલી

ACPC મુજબ રાજ્યમાં 128 યુનિ/કોલેજોમાં એન્જિનિયરિંગની 51,795 પૈકી માત્ર 14,125 બેઠકો જ ભરાઇ છે. 37,670 બેઠકો હજુ ખાલી રહેતા ચિંતાનો વિષય બન્યો છે. એકદરે પ્રથમ રાઉન્ડમાં 27% બેઠકો ભરાઇ અને 73% બેઠકો ખાલી રહી છે.

- Advertisement -

શહેર-જિલ્લાની યુનિ કોલેજમાં એન્જિનિયરિંગની બેઠકોનું ચિત્ર

નામ  કુલ  ભરાઇ  ખાલી
MSU  747  449  300
ITM (SLS) 341  46  195
ITM વોકેશનલ 217 2 215
KJIT  284  3 201
ક્રિષ્ણા  278  19 209
NIT  273 5 228
પારૂલ  2495  306  2189
પારૂલ ઇન્ટ. 1670  128  1542
નવરચના  118  30 81
GSFC  210  70 40
વડોદરા ઇન્ટ. 114  11 103

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!