Monday, September 26, 2022
Home Gujarat અમદાવાદમાં અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગની લીફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત

અમદાવાદમાં અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગની લીફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત

  • અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીકનો બનાવ
  • સાતમાં માળેથી લિફ્ટ તૂટતા 6 મજૂરના મોત થયા
  • બે ગંભીર ઈજાગ્રસ્તો શ્રમિકોને સારવાર માટે ખસેડાયા

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી નજીક એસ્પાયર – 2 નામની બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ત્યાં આજરોજ 7માં માળેથી એક લીફ્ટ તૂટી પડતા 6 શ્રમિકોના મોત થયા હતા. આ ઉપરાંત બે શ્રમિકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

અકસ્માત થયા બાદ ફાયર વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમિકોના મોત અંગે ફાયર વિભાગને કોઈ સત્તાવાર માહિતી-કોલ કે ફરિયાદ મળી નથી. અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગમાં સુરક્ષાના પરીમાણોનું ધ્યાન ન રખાયું હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માત અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગના માલિક, કોન્ટ્રાકટર અને બિલ્ડર અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. સામાન્ય રીતે અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગમાં લીફ્ટનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે કરવામાં આવતો હોય છે પરંતુ આ અકસ્માતમાં શ્રમિકો લીફ્ટમાં બેસેલા હોવાનું સામે આવતા ગંભીર બેદરકારી સામે આવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!