Saturday, October 1, 2022
Home Gujarat જેતલસર યાર્ડમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેન રદ

જેતલસર યાર્ડમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેન રદ

  • ધસા-જેતલસર સેક્શનમાં જેતલસર યાર્ડ ખાતે મેગા બ્લોક
  • રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર
  • 22 અને 27મી સપ્ટેમ્બરના રોજ કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ

ભાવનગર ડિવિઝનમાં આવેલા ધસા-જેતલસર સેક્શનમાં ગેજ કન્વર્ઝન હેઠળ જેતલસર યાર્ડ ખાતે મેગા બ્લોક લેવામાં આવશે જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 19207 પોરબંદર-સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19208 સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ 19.09.2022 થી લઈને 27.09.2022 સુધી રદ રહેશે.

- Advertisement -

ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ 22.09.2022 અને 24.09.2022ના રોજ રદ રહેશે.

24.09.2022 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

25.09.2022 ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19120 વેરાવળ – અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનો માં ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 19.09.2022 થી લઈને 27.09.2022 સુધી જેતલસરને બદલે કાનાલુસ થઈને ચાલશે.

- Advertisement -

સંત્રાગાછી થી 18.09.2022 અને 25.09.2022 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 12950 સંત્રાગાછી – પોરબંદર સુપરફાસ્ટ જેતલસરને બદલે કાનાલુસ-વાંસજાળીયા સેક્શન થઈને દોડશે.

પોરબંદરથી 23.09.2022 ના રોજ ઉપડતી ટ્રેન નંબર 12949 પોરબંદર- સંત્રાગાછી સુપરફાસ્ટ જેતલસરને બદલે વાંસજાળીયા-કાનાલુસ સેક્શન થઈને દોડશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો માં ટ્રેન નંબર 22958 વેરાવળ – અમદાવાદ એક્સપ્રેસ 24.09.2022 ના રોજ વેરાવળથી 45 મિનિટના મોડી ઉપડશે.

ટ્રેન નંબર 09521 રાજકોટ – વેરાવળ સ્પેશિયલ 19.09.2022, 20.09.2022, 21.09.2022, 23.09.2022 અને 25.09.2022ના રોજ રાજકોટથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!