Wednesday, September 28, 2022
Home Gujarat ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યાં

ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યાં

  • અત્યારે શેત્રુંજી ડેમના દરવાજા 2 ફુટ દરવાજા ખોલવામાં આવ્યાં
  • ડેમમાંથી 15,200 ક્યુસેક્સ અને કેનાલમાં 140 ક્યુસેક્સનો આઉટફ્લો
  • પાલિતાણા અને તળાજાના હેઠવાસના ગામોને સતર્ક રહેવાં માટે તંત્રની સૂચના

ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમના 5૯ દરવાજા ખોલવામાં આવ્યાં છે. અત્યારે 2 ફુટ દરવાજા ખોલવાથી ડેમમાંથી 15,200 ક્યુસેક્સ અને કેનાલમાં 140 ક્યુસેક્સનો આઉટફ્લો જઇ રહ્યો છે. ડેમના હેઠવાસમાં અને નિચાણવાળા વિસ્તારમાં આવેલાં લોકો નદીના પટમાં ન જાય અને વહેતાં પાણીમાં ન ઉતરે તે માટે ડેમની હેઠવાસમાં આવતાં ગામના લોકોને તંત્ર દ્વારા સતર્ક કરવામાં આવ્યાં છે.

- Advertisement -

નીચાણવાળા ગામના લોકોને એલર્ટ રહેવા સુચના

ખાસ કરીને પાલીતાણા તાલુકાના રાજસ્થલી, લાપાડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ,પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામને સાવધ કરવામાં આવ્યાં છે.

જળાશયમાં હાલનું પાણીનું સ્તર 55.53 મીટર

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ડેમ ઓવરફ્લો થવાથી સ્થિતિની નજીક હતો. આજે ડેમ છલોછલ ભરાઇ જતાં સવારે 6-30 કલાકે ડેમના 20 દરવાજા ખોલીને 0.30 મીટર ખોલવામાં આવ્યાં હતાં. જે સવારે 8-00 વાગ્યે 0.60 મીટર ખોલવામાં 15,360 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. જળાશયમાં હાલનું પાણીનું સ્તર 55.53 મીટર છે અને પુર પ્રવાહ 15,340 ક્યુસેક્સ છે તેમ ડ્યુટી ઓફિસર, ફ્લડ કંટ્રોલ સેલ, ભાવનગર સિંચાઇ યોજના વર્તુળના સૂત્રોએ જણાવ્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!