Saturday, October 1, 2022
Home Gujarat અમદાવાદમાં બિલ્ડીંગ અકસ્માત કેસમાં 3 આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં બિલ્ડીંગ અકસ્માત કેસમાં 3 આરોપીઓની ધરપકડ

  • ગુજરાત યુનિ. નજીકની એસ્પાયર-2 બિલ્ડીંગમાં થઇ હતી દુર્ઘટના
  • કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, નૈમિશ પટેલ, દિનેશ પ્રજાપતિની ધરપકડ
  • સુરક્ષા સાધનો વગર શ્રમિકો પાસે કામ કરાવતા હોવાનો ખુલાસો

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી એસ્પાયર-2 બિલ્ડીંગમાં ગઈકાલે ગોઝારી દુર્ઘટના બની હતી. જેમાં 7 શ્રમિકોના મોત થયા હતા. ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આજરોજ પોલીસ દ્વારા કોન્ટ્રાકટર સહીત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, નૈમિશ પટેલ અને પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. FSL વિભાગ દ્વારા વીડિયો ગ્રાફિ મારફતે તપાસ કરવામાં આવી હતી. જેમાં સુરક્ષાને લગતી વ્યસ્થાઓની ખામી સામે આવી હતી. આ અન્ડર કન્ટ્રકશન સાઈટનો મુખ્ય કોન્ટ્રાકટર સૌરભ શાહ છે જેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડસટ્રીયલ સેફ્ટી એક્ટ મુજબનું ઓડિટ પણ કરવામાં આવશે

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!