Wednesday, September 28, 2022
Home Gujarat 2 ભાઈઓએ યુવકને માર્યા તીક્ષ્ણ હથિયારથી 22 ઘા, યુવકનું મોત

2 ભાઈઓએ યુવકને માર્યા તીક્ષ્ણ હથિયારથી 22 ઘા, યુવકનું મોત

  • સગરામપુરા-તલાવડી વિસ્તારમાં થઇ જાહેરમાં હત્યા
  • જૂની અદાવતમાં વધુ એક યુવકની થઇ કરપીણ હત્યા
  • તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યા અને યુવકનું ઢીમ ઢાળી દીધું

સગરામપુરા તલાવડી વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં એક યુવકને હુમલાખોર બે ભાઈઓએ તિક્ષણ હથિયારના 22 જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સગરામપુરા લુહાર શેરીના આલીશાન મંઝિલ ખાતે રહેતા 39 વર્ષીય સાજીદ રહેમાન શેખ શુક્રવારની રાત્રીના 11.30 વાગ્યાના અરસામાં ઘર નજીક આવેલ તલાવડી વિસ્તારમાં ચા ની દુકાને ઉભો હતો, તે વખતે તેના ઘર નજીક રહેતા મોહમ્મદ ઈરફાન શેખ અને તેના ભાઈ મહમદ સાજીદ સાથે સાથે ચાલી આવતી જૂની અદાવતમાં ઘુરકિયા કરીને કેમ જોઈ છે? તે બાબતે થયેલા ઝઘડામાં મોહમ્મદ ઈરફાન અને તેના ભાઈ સાજીદે લોખંડના સળિયા અને ચાકુ જેવા હથિયારના 22 જેટલા ઘા સાજીદ રહેમાન શેખ પર ઝીંકી દેતા તેનું ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ એક વર્ષ પહેલા મરણ જનાર સાજીદ રેહમાન શેખ હની સાથે ઈરફાન શેખ અને તેના ભાઈનો ઝઘડો થયો હતો, જેમાં મૃતક સાજીદ રહેમાન શેખ સામે ફરિયાદ નોંધાઈ હતી. એક વર્ષથી ચાલી આવતી દુશ્મની શુક્રવારની રાત્રે રક્તરંજીત બનતા સાજીદ રહેમાન શેખની જાહેરમાં જ હત્યા કરાઈ હતી. બનાવ અંગે અઠવાલાઇન્સ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ કરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!