Sunday, September 25, 2022
Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, તાપીમાં 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, તાપીમાં 1 દર્દીનું મોત

  • કોરોનાનો રિકવરી રેટ 99.04 ટકા, 4 દર્દી વેન્ટિલેટરના સહારે
  • વિતેલા 24 કલાકમાં સારવાર દરમિયાન વધુ 199 દર્દી સાજા થયાં
  • ગુજરાતમાં કોરોનાના રિકવરી રેટ આજે 99.04 ટકાએ સ્થિર રહ્યો

ગુરુવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. તાપી જિલ્લાના એક નાગરિકે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ વિતેલા 24 કલાકમાં સારવાર દરમિયાન વધુ 199 દર્દી સાજા થયાં છે. છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં હવે 1,232 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જેમાથી નાજુક સ્થિતિના કારણે 4 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. 1,228 દર્દીની સ્થિતિ સુધાર પર હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના રિકવરી રેટ આજે 99.04 ટકાએ સ્થિર રહ્યો છે.

- Advertisement -

વિતેલા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાં કોર્પોરેશન વિસ્તારના સુરતમાં 52, અમદાવાદમાં 40, વડોદરામાં 13, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 5, ભાવનગરમાં 2 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે. જિલ્લાઓમાં બનાસકાંઠામાં 11, નવસારીમાં 9, ગાંધીનગરમાં 6, રાજકોટ અને વલસાડમાં 5-5, મહેસાણામાં 4, સુરતમાં 3, કચ્છ અને પંચમહાલમાં 2-2, અમરેલી, ભરૂચ, જામનગર, ખેડા, પાટણ, સાબરકાંઠા, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાથી અત્યાર સુધીમાં 12,60,717 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાએ કુલ 11,026 નાગરિકોનો ભોગો લીધો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!