Tuesday, September 27, 2022
Home Gujarat 17 સપ્ટેમ્બરે સુરતમાં મળશે 15થી 100% સુધીનું ડિસ્કાઉન્ટ

17 સપ્ટેમ્બરે સુરતમાં મળશે 15થી 100% સુધીનું ડિસ્કાઉન્ટ

  • 700 દુકાનોના વેપારીઓ આપશે 15 થી 100 ટકા ડિસ્કાઉન્ટ
  • સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારના વેપારીઓની જાહેરાત
  • કેટલીક હોસ્પિટલોમાં તદ્દન મફત મળી રહેશે OPDની સેવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મ દિવસ નિમીત્તે સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં 700થી વધુ દુકાનોમાં 15 થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પહેલી વખત એક સાથે 700થી વધુ દુકાનોમાં શહેરીજનોને જંગી ડિસ્કાઉન્ટ મળશે.

- Advertisement -

રાજય સરકારના કેબીનેટ પ્રધાન અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે વડાપ્રઘાનના જન્મ દિન નિમીત્તે સુરત પશ્ચિમમાં આવેલી વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ફુડ કોર્નર, હેર સલુન, બેકરી, ફલોર મીલ, ડેરી, મીઠાઇની દુકાનો, નમકીન સ્ટોર, ગારમેન્ટની દુકાન. સ્કુલ અને વિવિધ સ્ટોર્સના સંચાલકોએ 15 થી 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે.

અંદાજે 700થી વધુ સંસ્થા. દુકાનો, વેપારીઓ દ્વારા અલગ અલગ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેનો એક લાખ કરતા વધારે લોકો લાભ લે તેવી ગણતરી છે. કેટલીક હોસ્પિટલોમાં આખો દિવસ ઓપીડી ફ્રી રહેશે. વડાપ્રધાનના જન્મ દિન નિમીત્તે 33 હોસ્પીટ અને ક્લિનિક, 84 રેસ્ટોરન્ટ, 20 હેર કટીંગ સલુન, 11 બેકરી, 8 ફલોર મીલ્સ, 60 સ્ટોર, 30 મીઠાઇની દુકાનો, 60 ગારમેન્ટની દુકાન, જવેલેરીની 42 દુકાનોમાં જગી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!