Saturday, October 1, 2022
Home National જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બસ ખીણમાં પડી, 11 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બસ ખીણમાં પડી, 11 લોકોના મોત

  • મૃતકના પરિવારોને 5 લાખ રૂપિયા અને ઘાયલને 1 લાખનું વળતર
  • મંડી જિલ્લાના સાવજિયામાં મીનીબસ ખીણમાં ખાબકી
  • LGએ શોક વ્યકત કરતા સહાયની કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મંડી જિલ્લાના સાવજિયામાં મીનીબસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મીનીબસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

- Advertisement -

સ્થળ પર રાહત કાર્ય ચાલુ

જણાવવામાં આવી રહ્યું છે કે મીની બસ જમ્મુ-કાશ્મીરના મંડીથી સાવજાન જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં ઘાયલોને મંડીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

- Advertisement -

LGએ શોક વ્યક્ત કર્યો હતો

દુર્ઘટના બાદ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ સાથે અધિકારીઓને ઘાયલોને સારી સારવાર આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ટ્વીટ કર્યું, ‘અકસ્માતમાં કેટલાક લોકોનું અચાનક મૃત્યુ થયું છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. મૃતકોના પરિવારને 5 લાખ અને ઘાયલોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!