Wednesday, September 28, 2022
Home Gujarat Patan હીઝ હોલિનેસ મુજાહીદ હુસૈન બાવાસાહેબ નું નિધન

હીઝ હોલિનેસ મુજાહીદ હુસૈન બાવાસાહેબ નું નિધન

શિયા જાફરી મોમીન સમાજનાં ધર્મગુરૂ હીઝ હોલિનેસ મુજાહીદ હુસૈન બાવાસાહેબ નું નિધન

હજારો અનુયાયીઓ સિધ્ધપુર ખાતે એકઠા થયા

સિધ્ધપુર જાફરીબાગ ખાતે ના મુખ્ય કેન્દ્રથી સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલા શિયા જાફરી મોમીન સમાજનું નેતૃત્વ અને માર્ગદર્શન કરતા ગાદીનશીન ધર્મગુરૂ હીઝ હોલિનેસ મુજાહીદ હુસૈન બાવાસાહેબ નું ગત રાત્રીએ હ્રદયરોગના હુમલામાં દુ:ખદ નિધન થયું છે.

હીઝ હોલિનેસ બાવાસાહેબ સમાજમાં શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને સમાજના લોકોની ધંધા રોજગારમાં ઉન્નતી માટે સતત પ્રયત્નો કરતા રહ્યા છે. સેદ્રાણા પાસે મકતબાહ જાફરીયા વિદ્યા સંકુલ, વિશ્ર્વના તમામ ધર્મોના પુસ્તકો ધરાવતી આધુનિક લાયબ્રેરી તથા તમામ આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલ સહીતના કેટલાય પ્રકલ્પો તેઓના ઈચ્છા અને માર્ગદર્શન બન્યા છે.

- Advertisement -

જેનો લાભ સમગ્ર સિધ્ધપુર પંથકની જનતાને મળી રહ્યો છે. પશ્ર્ચિમ અને ઉત્તર ભારતની હાઈવેની લગભગ તમામ હોટલો શિયા જાફરી મોમીન સમાજના લોકોની હોય છે. હજુ ત્રણેક માસ અગાઉ પૂર્વ ગાદીપતી મોટા બાવાસાહેબનો ઈન્તકાલ થવાના દુ:ખ માંથી સમાજ બહાર આવ્યો નથી ત્યાં વર્તમાન ગાદીપતી બાવાસાહેબનું અવસાન થતાં સમાજમાં અત્યંત દુ:ખની લાગણી ફેલાઈ છે.

વિવિધ વ્યવસાયોમાં સફળ જાફરી સમાજના લોકોને પોતાના રાહબર અને ગાદીપતી બાવા સાહેબના અચાનક નિધનના દુ:ખદ સમાચાર મળતાં તુરંત પોતાના ધંધા રોજગાર બંધ કરીને બાવાસાહેબના અંતિમ દર્શન કરવા તેમજ તેએની અંત્યેષ્ટીમાં જોડાવા સિધ્ધપુર દોડી આવ્યા છે. હાઈવે દેથળી ચાર રસ્તાથી સિધ્ધાર્થ હોટલ સુધી લગભગ ત્રીસેક હજાર લોકો એકઠા થયા છે અને હજુ લોકોનો આવવાનો પ્રવાહ ચાલુ જ છે.

સિધ્ધપુર જાફરીબાગ ખાતે ના મુખ્ય કેન્દ્રથી સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલા શિયા જાફરી મોમીન સમાજ નું નેતૃત્વ અને માર્ગદર્શન કરતા ગાદીનશીન ધર્મગુરૂ હીઝ હોલિનેસ મુજાહીદ હુસૈન બાવાસાહેબનું ગત રાત્રીએ હ્રદયરોગના હુમલામાં દુ:ખદ નિધન થયું છે.

હીઝ હોલિનેસ બાવાસાહેબ સમાજમાં શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને સમાજના લોકોની ધંધા રોજગારમાં ઉન્નતી માટે સતત પ્રયત્નો કરતા રહ્યા છે. સેદ્રાણા પાસે મકતબાહ જાફરીયા વિદ્યા સંકુલ, વિશ્ર્વના તમામ ધર્મોના પુસ્તકો ધરાવતી આધુનિક લાયબ્રેરી તથા તમામ આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલ સહીતના કેટલાય પ્રકલ્પો તેઓના ઈચ્છા અને માર્ગદર્શન બન્યા છે.

- Advertisement -
RELATED ARTICLES

સિદ્ધપુર વિધાનસભાની વાત – કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોરએ ભાજપને લઈને કહી આ વાત

મતોનું ધ્રુવીકરણ આમ આદમી પાર્ટીથી થાય જ નહીં. ભારતીય જનતા પાર્ટીથી નાગરીકો, વેપારીઓ, બેરોજગાર યુવાન નારાજ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણીમાં...

જમીયત ઉલમા બનાસકાંઠા અને પાટણ જીલ્લા દ્વારા સિધ્ધપુર ખાતે સદભાવના મંચ યોજાયો

જમીયત ઉલમા બનાસકાંઠા અને પાટણ જીલ્લાનો સંયુક્ત સદભાવના મંચનો કાર્યક્રમ હોટલ માઇલસ્ટોન, સિધ્ધપુર ખાતે મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ (ઉપ-પ્રમુખ, જમીયત ઉલમા-એ-ગુજરાતના) અધ્યક્ષસ્થાને યોજાયો હતો....

કાકોશીની મદની પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ અને પ્રભાત ફેરીનું આયોજન

કાકોશી મદની પ્રાથમિક શાળા માં 75 માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે એક સંસ્કૃતિક પ્રોગ્રામ અને એક પ્રભાત ફેરી નું આયોજન કરવામાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!