Sunday, September 25, 2022
Home Gujarat Rajkot બે બોગસ ધારાસભ્ય નું પ્રજાને વેઠવું પડે નુકસાન

બે બોગસ ધારાસભ્ય નું પ્રજાને વેઠવું પડે નુકસાન

  • સ્ટેટ ના રોડ ની આવી અવદશા આજકાલ ની નથી
  • આ રોડ ગારિયાધાર – પાલીતાણા ટુંકો માર્ગ અને સ્ટેટ નો છે
  • ગારિયાધાર ને તેની પાલીતાણા રાજધાની સાથે જોડતો રોડ છે
  • ધારાસભ્ય ૨૭ વર્ષ થી ગાંધીનગર માં શું ફિફા ખાંડે છે…?
  • પ્રજાની પીડા સાથે લેવા દેવા ન હોય તેને ઘરભેળા કરી દેવા જોઈએ
  • સમસ્યા સહન કરીને પ્રજા જાગે નહિ તો સમસ્યાની કોઈ દવા નથી

બે બોગસ ધારાસભ્ય નું પ્રજાને વેઠવું પડે નુકસાન

બે બોગસ ધારાસભ્ય નું પ્રજાને વેઠવું પડે નુકસાન

ગારિયાધાર થી પાલીતાણા વાયા માનગઢ કે ચોંડા આ ટૂંકા અને ગારિયાધાર ની રાજધાની પાલીતાણા ને જોડતા રોડ માં એક યાદગાર ફેરફાર એટલે ચોંડા ડેમ બનતા વચ્ચે થી રસ્તો ફેરવવામાં આવ્યો..

- Advertisement -

આ ફેરફાર કરેલો રોડ તો ઐતિહાસિક ખાડા ખાડિયા કે વળીયા વાળો હતોજ,જેને સુધારવા ના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા છે, કદાચ ખરાબ રોડ સુધારી શકાય એમ નહિ હોય,એટલે આખો રીડ ખાડા ખાડિયા ને ખડખડ કરી નાખ્યો..

એટલે નોખો ન પડે, ધારાસભ્ય ને કોઈ દારૂડિયો ન કહે એટલે ગામને દારૂના રવાડે ચડાવી દયે,ધારાસભ્ય ને કોઈ જુગારી ન કહે એટલે આખા ગામને ખેલી બનાવી દયે,,આવું તો ઘણું છે,ભ્રષ્ટાચાર નો ઇતિહાસ પણ કાઇક આવો છે, ધારાસભ્ય ભ્રષ્ટાચારી પુરવાર થયા પછી એકલા શરમ ન લાગે એટલે નગર પાલિકા માં પણ ખૂબ ધ્યાન આપ્યું ને ભ્રષ્ટાચારી બનાવી દીધી..તાલુકા પંચાયત ભાજપ ની હતી ત્યારે ત્યાં પણ આજ ચાલ્યું છે..

પ્રજાની સહન શકતી ની પણ મર્યાદા હોય છે,તમામ મર્યાદાઓ પ્રજા ઓળંગે ત્યાં સુધી નેતાઓને નશો ન ઉતરે તો પ્રજાનો વાંક નથી,પાંચ વર્ષે બદલી કરી નાખવાની સત્તા પ્રજાના હાથમાં છે..

નિષ્ફળ નેતાઓ ને વળી ખોટું બહુ લાગે,મો બગડે,પણ જ્યાં આખો મત વિસ્તાર બગાડ્યો હોય ત્યાં વળી મો બગડે તેની ફિકર શું કરવી..!!!

- Advertisement -

૨૭ વર્ષ શું કર્યું કે એક ગારિયાધાર પાલીતાણા ને જોડતો રોડ બનાવી ન શક્યા..?

ક્યારેક તો નિષ્ફળતા ને સ્વીકારી માથે ચડાવો..પ્રજાએ નિષ્ફળ નેતાને વારે વારે માથે ચડાવ્યા છે, એક વાર સ્વીકારશો નહિ..???

અહેવાલ – લાભુભાઈ કાત્રોડીયા
- Advertisement -
RELATED ARTICLES

જેસર કાળેલાનાં મજદૂરો નાં તાલુકા પંચાયતમાં ધામા

સરકારી બાબુઓ નેતાઓના કરક્રમોમાંથી ફ્રી થઈ મજદૂરો ની ચિંતા કરો કરોડો નો ધુમાડો ઉદઘાટન કે લોકાર્પણ માં ને મજદુરો ને ઠેંગો...!! મજદૂરો ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!